________________
જાકારક :
કાકા કાલકા જાઝશક
એ અનિષ્ટ આવે માટે વિવેકથી વહન થતી મહાન પવિત્ર, સત્યાદિ ને સદ્ગણયુક્ત વ્યક્તિનું ધ્યાન કરવામાં આવે છે.
શ્રી ગણેશનું વૃત ચતુર્થીને દિવસે કરવામાં આવે છે. તે છે પણ તુરીય અવસ્થા એટલે જાગ્રત, સ્વમ, સુષુપ્તિ એ ત્રણ દશા - અજ્ઞાનની છેડી ત્રણે અવસ્થાથી જુદી સાક્ષીત્વની અવસ્થા એટલે કે એ તુરીય દશા શ્રી ગણેશના ઉત્સવરૂપ ગણવામાં કારણ છે. માટે આ એ વાંચકવંદે જ્યાં સુધી શુદ્ધ સનાતન મર્યાદાથી ગુરૂશાસ્ત્રના સેવનથી . પરિપકવ બુદ્ધિ ન થાય ત્યાં સુધી આર્ય તત્વના અધિષ્ઠાતા દેવતાઓ આ વિષે સંપૂર્ણ શ્રદ્ધા રાખવી, અને જ્યારે તેની અદષ્ટ અસર મૂળ આ સ્થિતિને દર્શાવે ત્યારે તેમાં રહેલું મૂળ તત્ત્વ મહાન સુખ પ્રગટ ૨ કરે એમાં સંદેહ નથી. શ્રી ગણેશને લંબોદર કહે છે એનું કારણ તે ઉપરના ગુણના દિગદર્શનથી સમજાય છે. જે મહાન વ્યક્તિ હોય આ છે તેને જાણવામાં પણ મોટા પેટવાળા કહેવાય છે, એટલે
માનાપમાન, રાગદ્વેષ, ગુણદોષ વિગેરે ઈછાનિષ્ટ દશાઓને પિતામાં જ સમાવી શકે છે. વળી પેટનું કાર્ય પોષક પદાર્થને સંગ્રહ કરી જ તેને પરિપકવ કરી તેને યોગ્ય સ્થિતિએ પહોંચાડી પુષ્ટિ અને તુષ્ટિ
અર્પવાનું છે. તેવી જ રીતે શ્રી ગણેશ પણ પ્રવૃત્તિ અને નિવૃત્તિ જ શેભાવનાર સર્વ ગુણોને સંગ્રહ કરી તેને પરમ કરી અપ સ્વભક્તિના હૃદયમાં તે ભાવનાઓ જમાવી પરમકલ્યાણ કરનાર છે.
શ્રી ગજાનનને એક દંતની ઉપમા આપી છે. તેનું કારણ પરશુરામે એક દાંત કાપી નાખવાનું કહેવાય છે. પરશુરામ ક્ષાત્ર તેજ રજોગુણને નાશ કરવા અવતરેલા તેણે શ્રી ગણેશના ગુણીત છે દાંતમાંથી રજોગુણાત્મક પ્રવૃત્તિમય દત્તની શક્તિને નિવારી તેથી તે
એક દંત સ્વસ્થરૂપે રહેનાર મનાય છે.
#杂####杂杂################茶#茶米####
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com