SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ CREAT 0000SSTOTS:-GITIO ૧૩૧ જી હાય છે ત્યાં વસે। અને રમા ન્હેન, તમે મેાહની વાસના તૃપ્ત કરાવી પ્રાણીઓને સદ્ગતિ અપાવા છે! માટે ઉત્તમ આચારવિચારવાળા સર્વ વર્ણમાં શુદ્ધિથી રહે. BEG પ્રમા—મ્હારાથી એકદેશીય થઇ રહેવાય નહીં. બ્રાહ્મણત્વ વર્ણસંકરત્વને લીધે અતિ વિસ્તારને પામ્યું છે માટે નગદ નાણાં રૂપે લક્ષ્મીજી રમાબ્ડેન ભલે અમૂક પ્રદેશમાં રહે પણુ મ્હારે તે સર્વદેશીય થવું છે. એટલે પુરૂષા સાથે હરિફાઇ કરવાની, વિદ્યામાં, ધંધામાં, જીવનના હક્કમાં અને રાજ્યના બંધારણમાં અગ્રેસર થ પુરૂષાને ન્યાતજાતનાં બંધનમાંથી મુક્ત થવા ગમે તેમ કરી માથુ મારી માર્ગ કરવામાં ઉત્સાહી બનાવવાં, છૂટથી કરવા, ઉપદેશ કરવા, સંસ્થા સ્થાપવા, સ્ત્રીઓને આગળ વધારવા અને સાદાઇથી દેશેાન્નતિના કાર્યપરાયણ રહેવા ઈચ્છા છે. મા—પ્રમા અેન, સ્ત્રીનું સૈાભાગ્ય ચૂડી, કમખા અને ચાંલે છે. કંઠ, પગ, અને નાક વગેરેમાં અલંકાર ધારણ કરવાના છે. ધરકાર્યમાં તથા દેવકાર્યમાં સહાયક થઇ કુળધર્મ સાચવવાને છે તે પસંદ નહીં કરે ? OTOSHOO Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat પ્રમા—જમાને એવા કાર્યમાં વખત ગુમાવવાની ના કહે છે. વસ્ત્ર અલંકારામાં મૂડી ખર્ચી શે।ભા-માનીએ તે કરતાં આપણી ગરીબ નિરાધાર હેંનેને કેળવણી આપી સુખી કરવામાં પૈસે વાપરવા વધારે સારા, ખાનપાનના સ્વાદમાં રાતદહાડા ધુમાડા ફૂં કયા કરવા તે કરતાં ન્યૂસપેપરો વાંચવામાં, સભામાં જઈ પેાતાના વિચારે દર્શાવવામાં દેશની સેવા સારી રીતે થઇ શકે છે. દેવદર્શન પૂજન કે અર્ચનમાં વખત રોકવા, ધર્માદાને નામે નાણાં આપી અનાચાર આળસ અને અધર્મને ઉત્તેજન આપવું અને BOOSTSITE:SOSTENOTIFI HOTOOFTTGOOG www.umaragyanbhandar.com
SR No.034971
Book TitleMurti Diksha ane Samay Diksha athva Bharat Prabodh
Original Sutra AuthorN/A
AuthorGulabrai Kalyanrai Hathi
PublisherGulabrai Kalyanrai Hathi
Publication Year1917
Total Pages164
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy