SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ s = do do so as on all areas t11 ર છે G ર ર البارد والبداند કર عل و م و من و دل و دل و داد વળી ઘણે ભાગે બ્રાહ્મણ, સાધુ, બાવા, ધાર્મિક ખાતાંવાળા વગેરે સ્ત્રીઓને મળી પિતાને શિકાર કરનારાજ હોય છે. જે ગુજરાતી- ૩ ને અંગ્રેજ મળે તે પારસી ન જોઈએ, પારસી મળે તે દક્ષણ એ ન જોઈએ અને દક્ષણ મળે તે ગુજરાતી ન જોઈએ જે પારકે આ મળે તે ઘરને માણસ નહીં જોઇએ અને ઘરને માણસ મળે તો ? તેને નિવહ મળે નહીં. ઘરના છોકરાં કે જેને આધારે, ધર્મ, એ કન્યાત જાત, કુળ, ઈજજત, આબરૂ વગેરે છે તેને સારા તેમજ + યોગ્ય, સ્વધર્મનિક અને પૂજવા યોગ્ય વિદ્વાન બ્રાહ્મણોને ન સોંપતાં, નકલી લુગડાં પહેરનાર, નાટક ચટક, છાપાં, વગેરેની ડંફાસ છે હાંકનાર, રજનું ગજ કરનાર, પરધર્મી, માંસાહારી, મહાટી તૃષ્ણવાળા અને વ્યસને ચડાવનાર પુરૂષોને સોંપવામાં ઉન્નતિ માને! આ સેંથે કેમ પાડ, પલકાં સાડીની ફેશન કેમ જાળવવી, ચીપી રે ચીપી કેમ બોલવું એવું શીખવનારને સેંકડો રૂપીઆ, ગાડીડા, વગેરેની સગવડ જ્યારે ઉત્તમ સબોધ આપનાર, પરમ હિત ચાહ નાર પવિત્ર પુરૂષોને ટુંક પગાર અને પગરખાંફાડને સત્કાર હેય શ્ન છે! આથી પ્રજા બહુ નાજુક, કમળ, સ્વચ્છન્દી, ઈક્કી અને પરાધીન થાય છે અને વિદ્યાને લાભ જરા પણ મળતો નથી. કે કદાચ એમ બનતું હોય કે બેલવે ચાલવે ફક્કડ થાય છે ખરા. આવા વખતમાં પાખંડ આગળ આવે છે અને ખરા ધર્મની ક્રિયાના મ્યું અને બળના અજ્ઞાનને લાભ લે છે. કીડી, કેડી, પક્ષી, મરઘાં વગેરેની હિંસા થાય છે અને બીનઅપરાધી પ્રાણીની યાને નામે ૨ આહુતિ અપાય છે એમ દલિલો થાય છે. હિન્દુ ધર્મ પ્રમાણે મન3ષ્યમાં મુખ્ય બ્રાહ્મણ અને પશુમાં ગાય મનાય છે તેથી બ્રાહ્મણો અને ગાય પરમ પૂજ્ય ગણાય છે. માટે ક્ષત્રિયોએ ગેબ્રાહમણ પ્રતિપાલનું પદ ધારણ કરેલું છે અને વૈભેએ ગોપાલનું પદ ધારણ S 35 25 5 F : S SPA : Jo Jo do dળ પ્રબળ ળ 'પા : 35 85 - P ER د , fitter Uઈ * Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034971
Book TitleMurti Diksha ane Samay Diksha athva Bharat Prabodh
Original Sutra AuthorN/A
AuthorGulabrai Kalyanrai Hathi
PublisherGulabrai Kalyanrai Hathi
Publication Year1917
Total Pages164
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy