________________
પ્રકરણુ બીજી રકમાંથી રાયરાણી
નક્રીડા કરીને પાછા ફર્યો પછી સુમતિ મત્રી પણ પેાતાને માથે આવી પડેલા કાયની સિદ્ધિ માટે ઊ'ડા વિચારમાં ગરકાવ ખની ગયા. જો તે ધારત તા વનમાળાને કાઈ પણ હિસાબે જખરજસ્તીથી પણ શજાના અંતઃપુરમાં લાવી શકત પણ તેને તે માગ' નહાતા સ્વીકારવા. પ્રજામાં લેશ માત્ર પણ ખળભળાટ કર્યાં સિવાય તે પેાતાનુ` ઇચ્છિત કાર્ય પાર પાડવા માગતા હતા. વનમાળા પેાતાની સ્વેચ્છાથી જ રાજ-રાણી બની છે તેવી હકીકત આમ જનતામાં પ્રસરે તેવી યુક્તિ માટે તે પેાતાની બુદ્ધિને કસેાટીએ ચડાવી રહ્યો હતા. દીવિચારને અતે તેણે પાતાના મનમાં એક યુક્તિ ગેાઠવી.
તેણે આત્રેયી નામની છળ-પ્રપ ́ચમાં કુશળ ગણાતી પરિત્રાજિકાને લાવીને પેાતાની મનેાભાવના જણાવી. વનમાળાને કેાઇ રીતે ફસાવવા અને પેાતાનુ ધાયું પાર પાડવા તેણે તેને કહ્યું. આવા કાર્યોં કરવાથી ટેવાઇ ગયેલી આત્રેયીને મન આ કાર્ય કઈ દુષ્કર ન હતું. તેણે પ્રલેાલનને કારણે મત્રીની આ વાત સ્વીકારી લીધી અને ટંક સમયમાં જ કાર્યસિદ્ધિ કરવાની ખાત્રી આપી. આત્રેયી મ’ત્ર-ત’ત્ર વિદ્યામાં પ્રવીણ હેાવા સાથે ચકાર અને બુદ્ધિશાળી હતી. તે વનમાળાને પેાતાની જાળમાં સપડાવવા ચેાગ્ય તકની રાહ જોવા લાગી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com