________________
ઘટાણું મંત્રજાપ ]
વાર જાપ જપી સ્વચ્છ કપડાં પહેરવાં, તત્ત્પશ્ચાત્ મન, વચન અને કાયાના ત્રિયાગના નિરાધ કરી, ઘંટાકણ યંત્રને સન્મુખ રાખી મત્રજાપ કરવા બેસવુ.
*
૩૧
કેટલાક ગ્રથામાં આ મત્રના તંત્રીશ હજાર તેમજ ખેતાલીશ હજાર જાા કરવાનું સૂચવ્યું છે, અને તે જાપ પૂ કરવાની સગવડતા મળે તેટલા ખાતર બેતાલીશ દિવસને સમય પણ બતાવવામાં આવ્યા છે. એટલું તા ચાસ છે કે ઓછામાં આછા સાડાબાર હજાર જાપા સાધકે જપવાના હોય છે, અને જો શાંતિ તેમજ સગવડતા હોય તે ત્રણ દિવસમાં જ સાડાબાર હજાર જાપા પૂ કરવા.
આ મંત્રના પ્રભાવ દર્શાવતાં શાસ્રકારાએ ત્યાં સુધી ક્રમાવ્યું છે કે આ મંત્રના સાધકને અન્ય દુશ્મન રાજા કે સૈન્ય પ્રમુખ પરચક્રના પણ ભય રહેતા નથી તેમજ ગમે તેવા મારક યા વશીકરણ મંત્રના ઉપયોગ સાધક ઉપર થયેલ હાય તા તે દૂર થાય છે.
આ મંત્ર સાધવાના સમયે હામ કરવાનું પણ વિધાન છે. હામમાં શ્રીફળના ગાઢા, દ્રાક્ષ અને ખારેકને હોમ કરવા. મત્રજાપ સમયે આ પ્રમાણે હામ કરવાથી દુષ્ટ વૈતાલ, પિશાચાદિના ભય નાશ પામે છે. તેમજ પરચક્રના ભયના પણ નાશ થાય છે, એટલું જ નહિ પણ ગમે તેવા કટ્ટર અને વિદ્વેષી વૈરી પણ મિત્ર થાય છે. હામમાં દૂધ, દહી અને ઘીના પશુ ઉપયેગ કરવા. આ મંત્રજાપથી વિવિધ પ્રકારનાં લાલા થાય છે. કેટલાએક પ્રયાગાની સાધના માટે થ્રુ કરવું તે અહીં સક્ષિપ્તમાં દર્શાવવામાં આવ્યુ છે. (૧) લક્ષ્મી પ્રાપ્તિ માટે
લક્ષ્મીની ઈચ્છાવાળા સાર્ક આ મંત્રની સાથે છ કાણી યંત્રને ઉપયેગ કરવા અને તેની ક્રૂરતા ઘંટાક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com