________________
-
-
-
-
-
-
-
- -
૩૦
[ સિદ્ધિદાયક મંત્રસંગ્રહ
ઉપરાંત ધર્મક્રિયામાં વિશેષ ઉદ્યમવંત રહેવાથી જાપ કરનાર શમ્સ આ મંત્રજાપ શીધ્ર ને કિંમતી ફાયદો ઉઠાવી શકશે. આ મંત્રસાધનામાં ઉપયોગી થનાર વિધિવિધાન નીચે દર્શાવવામાં આવે છે.
મંત્ર સાધન અર્થે શુકલપક્ષમાં પંચમી, દશમી અને પૂર્ણિમાની તિથિને ઉપયોગ કરવો, કે જેને સૂર્ય સ્વર તિથિ કહેવામાં આવે છે. તે વખતે મુહૂર્ત પણ શુભ હોવું જોઈએ.
શુભ ગ તરીકે હસ્તાક, મૂળાક, પુષ્પાર્ક, સિદ્ધિયોગ, આનંદગ, છત્રગ તેમજ શુભ વાર અને ચંદ્રબલ રાખી કઈ શ્રેષ્ઠ ચારિત્રપાત્ર યતિ કે ઉત્તમ સાધકના સમાગમપૂર્વક સાધના કરવા ઉદ્યમવંત બનવું.
સ્થાન અત્યંત એકાંતમાં અને નિરવ શાંતિવાળું પસંદ કરવું. મૃતક કલેવર આદિ દુગચ્છાવાળો પદાર્થ ચોતરફ ૧૦૮ હાથ સુધીમાં ન હોય તેવી પવિત્ર ભૂમિમાં અથવા તે એકાંત દેવસ્થાનમાં આ જાપ જપ.
ભૂમિ પસંદ કર્યા પછી તેના પર પવિત્ર પાણી છાંટી, તેને લગતે જાપ જપી, જગ્યા શુદ્ધ કરવી. પછી ચંદન પ્રમુખને લેપ કરી મંત્રસ્થાન તરીકે તેને શુદ્ધ બનાવવું. સ્થાનશુદ્ધિ કરતી વખતે નીચે પ્રમાણેને મંત્રજાપ કર. “ ૩જૂન જો મૂafugiઘાર લેવાય નમઃ ” - આ મંત્રજાપ સાત વખત જપી ભૂમિ શુદ્ધ કરવી. પછી દશાંગ ધૂપ અંખડિત રાખો. ઘતની અખંડ જ્યોત ચાલુ કરવી. બાદ અક્ષત, નૈવેદ્ય અને ફળથી ભૂમિની પૂજા કરવી. આ પ્રમાણે ભૂમિપૂજન વિધિ પત્યા બાદ સ્નાનાથે જવું અને શુદ્ધ જળથી સ્નાન કરતી વખતે નીચેને મંત્રજાપ એકવીશ વખત જપ
જો # રહ્યૌ નાગન્નાશ ” બાદ પવિત્ર વસ્ત્ર પહેરતી વખતે “ ઘ = miાર નારા આ પ્રમાણે સાત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com