________________
*
[ સિદ્ધિદાયક મંત્રસંગ્રહ
ત્યારબાદ એક નવકારવાળી નીચે પ્રમાણે ગણવી.
“ દૃી નમો નો સહારાકૂળે !” (૯) કેતુનો મંત્રજાપ
વિધિવિધાન પૂર્વ જાપ પ્રમાણે. દાડમ વિગેરેના ફૂલેથી કેતુની મૂર્તિનું પૂજન કરવું. વૈડૂર્ય, સુવર્ણ અથવા લોઢાની મૂતિ કરાવવી. શ્રી મહિલનાથ અને શ્રી પાર્શ્વનાથ પરમાત્માની પૂજા કરવી. બાદ નીચે પ્રમાણે મંત્રશ્લોક બેલ.
राहो सप्तमराशिस्थ, केतो श्रीमल्लिपाश्वयोः।
नाम्ना शांति च तुष्टिं च, रक्षां कुरु कुरु श्रियम् ॥ ત્યારબાદ બાધા પારાને નવકારવાળી નીચે પ્રમાણે ગણવી.
ૐ નમો વનણાવાળું ” આપણને નડતા ગ્રહના ઉપશમન માટે યા તે તેમના દ્વારા થતાં વિદને કે ઉપદ્રના નિવારણાર્થે એક બીજો પ્રકાર પણ અસ્તિત્વ ધરાવે છે. તે એ છે કે ગ્રહોને પ્રિય પદાર્થોનું દાન કરવામાં આવે છે તેથી ગ્રહદેવતા પ્રસન્ન થાય છે અને દાતાપુરુષ પર કૃપા દર્શાવી તેની અશુભ પરંપરાને વિનાશ કરે છે. દરેક ગ્રહ માટે દાન આપવાના દિવસે પણ અલગ-અલગ સમજવા. તે સર્વ હકીકત જાણવા માટે નીચે પ્રમાણે સંક્ષિપ્ત નેધ ધ્યાનમાં રાખવી.
૧. સૂર્ય-માણેક, સુવર્ણ, તાંબુ, ગેધમ, ગેળ અને લાલ વસ્ત્રાદિક
૨. ચંદ્ર-તી, ચાંદી, સાકર, ચોખા, પૂર અને સફેદ વસ્ત્રાદિક
૩. મંગળ-પરવાળું, સુવર્ણ, ત્રાંબુ, ગેધમ, ગળ અને લાલ વસ્ત્રાદિક
૪. બુધ-ઘી, પાનું, સુવર્ણ, કાંસું, કપૂર આદિક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com