________________
પ્રકરણ ચાલુ
નવગ્રહ મંત્રજાપ
નવે ગ્રહાના મંત્રજાપ સમયે તેમાં દર્શાવવામાં આવેલા વિધિવિધાન અને ધૃજાની સામગ્રીને ઘણી જ શુદ્ધતાપૂર્વક ઉપયાગ કરવાના છે, આ મત્રજાપ અક્ષરની પૂરેપૂરી શુદ્ધિપૂર્વક અને મનની સપૂર્ણ સ્થિરતાથી ગણવાના છે. તા જ અધિષ્ઠાયક દેવી-દેવતા પ્રસન્ન થઈ વાંછિતની પૂર્તિ કરે છે.
દરેક ગ્રહાના જાપ પ્રસંગે તેના વિધિવિધાનમાં દર્શોવવામાં આવેલ તીર્થંકર પરમાત્માની મૂર્તિ અથવા તે। તસ્વીર સન્મુખ રાખીને જ આરાધન કરવાનું છે. દરેક ગ્રુહદેવનું પૂજન કરતાં પહેલાં પ્રથમ તીર્થંકરની પ્રતિમાનું પૂજન કરવુ.
જો શક્તિ હાય તા દરેક ગ્રહેાની તેના રંગવિધાન પ્રમાણે નવીન ધાતુની પ્રતિમાએ મનાવવામાં આવે તે તે અતિ શ્રેયસ્કર છે, છતાં પણ તે પ્રમાણે ન ખની શકે તે ધાતુના સમચારસ પતરા ઉપર આ ગ્રં′થમાં દર્શાવવામાં આવેલ ગ્રહેાની ભાવવાહી આકૃતિનુ આલેખન કરી જાપ સમયે તેના ઉપયેગ થાય તે તે પણ હિતકારક છે; આમ છતાં પણ તે પ્રમાણે ન બની શકે તે આ ગ્રંથમાં આપવામાં આવેલ ગ્રહદેવાના ફાટાને કાચમાં મઢાવી લઈ જાપસમયે તેના ઉપયેાગ કરવાથી તે વસ્તુ પણ ફળદાયક બને છે.
દરેક મનુષ્યને કાઈ પણ ધાર્મિક વસ્તુની આરાધના સ્વશક્તિ અનુસાર કરવાની હાય છે. મન, વચન, કાયાની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com