________________
સિદ્ધિદાયક–મ ત્રસ ગ્ર
શે' તેજથી જેઠુભાઇ તથા તેમના કુટુંબી શેઠ હંસરાજ મૂળજી
મુંબઈ ખાતેના કચ્છી વ્યાપારીઓમાં શેઠ જેડુભાઇ હીરાજીનુ નામ આગળ પડતું છે. તેમના સુપુત્ર શેઠ તેજશીભાઇએ પેાતાના પિતાના વારસે જાળવી રાખ્યા છે અને કૈાટનગ્રોન સ્ટેશન પાસે મીત્ર વિસ્તારમાં એક જ સ્થળે આજ એંશી વષઁથી શરાપીની દુકાન તેએ ચલાવી રહ્યા છે. તેમને ધર્મપ્રેમ જાણીતા છે. થાણા દેરાસરમાં “ અશ્વપ્રતિષેધ 'નું ચિત્રપટ તેમના પિતાના સ્મરણાર્થે તૈયાર કરાવ્યું છે. આ ઉપરાંત સાહિત્યક્ષેત્રમાં પણ તે સારા રસ ધરાવી રહ્યા છે.
masy Gymkhandar-Umara, Surat
www.umaragyanbhandar.com