________________
( ૧૨ )
કાઇને અનુકરણીય અને પ્રેરણાત્મક છે. તેમના નિરભિમાની અને પ્રેમાળ સ્વભાવને માટે અમારાથી તેમને ધન્યવાદ આપ્યા સિવાય રહી શકાતું નથી.
તેઓશ્રી ધાર્મિક અને સામાજિક સેવા અર્થે દ્વીધાચુ થાય અને ચઢતી કળાએ તેમનુ' જીવન સુખશાંતિ અને પ્રભુભક્તિમાં પસાર કરો એવી પરમકૃપાળુ પ્રભુ પ્રત્યે પ્રાથના કરી વિરમું છું.
—મંગળદાસ ત્રિ. ઝવેરી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com