________________
સિદ્ધિદાયક મંત્રસંગ્રહ
સંવત ૧૯૬ ૩ માં થયેલ સ્વર્ગગમન પૂર્વે માત્ર બે દિવસ અગાઉ લેવાયેલ ફોટો
પૂજ્યપાદ પ્રાતઃસ્મરણીય શ્રી મેહનલાલજી મહારાજ
આ મહાપુરુષના જન્મ ઓગણીશમી સદીના પ્રાંતભાગમાં એટલે વિ. સ. ૧૮૮૭ માં થયેલ હતા. તે સમયે આચોવતમાં મુંબઈ નગરી વિરાળ વ્યાપારે –કેદ્ર તરીકે પ્રખ્યાત પામી રહી હતી. આવી અલબેલી નગરીમાં ધાર્મિક કાયોની પ્રેરણા માટે અને શાસનપ્રભાવના વધારવા માટે સાધુ-મુનિરાજોનું આગમન થતું નહીં પરંતુ વિ. સ. ૧૯૪૭ માં આ મહાપુરુષે સૌપ્રથમ મુંબઈમાં પગ મૂકો અને ત્યારથી જ મુનિમહારાજએ માટે મુંબઈનાં દ્વાર ખુલેલાં થયાં, પોતે વાવેલા બીજને વૃદ્ધિ પમાડવા તેમણે પોતાના સ્વર્ગવાસ વિ. સ. ૧૯૬૩ માં થયે તે દરમિયાન અલગ-અલગ સાત ચાતુર્માસ મુબઈમાં જ કયો'. આવા મહાપુરુષની ગુરુભક્તિ નિમિત્તે તેમને ફેટે આ લધુ ગ્રંથમાં આપી કૃત થ થાઉં છું'.
-મંગળદાસ