SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૯ ) વ્યક્ત કરી હતી. તેમને સ`પૃથુ ખાત્રી હતી કે સુપુત્ર હરકીશન પિતાની અંતિમ ભાવના અવશ્ય અમલમાં મૂકશે. જેમની નસેનસમાં ધાર્મિક સસ્કારી અને પિતૃભક્તિ રહેલ છે એવા શેઠ હરકીસનદાસે પેાતાના પિતાની અંતિમ ઈચ્છાની એક જ ચીઠ્ઠીના આધારે સને ૧૯૩૬થી ૧૯૪૧ સુધીમાં નીચેની નાદાર રકમની સખાવતા કરી પિતૃશક્તિના આદર્શ દાખલે પૂરા પાડયેા છે. ૨૫૦૦૦ મુંબઈનાં વધમાન આયંબિલખાતાને મકાન કુંડમાં પેાતાના પિતાશ્રીના નામથી તખ્તી ચેાડવા માટે. ૨૫૦૦૦] પે।રબંદરમાં શ્રીમાળી સ કુટુંબના નિર્વાહની સગવડ માટે. ૫૦૦૦ મુંબઈખાતે કાઇપણ પારખ`દરી ભાઈ આવે તેને ઉતરવાની સગવડ સારૂં જગ્યા લઈ આપેલ છે. ૨૦૦૦૦] પારબંદર તથા મુંબઈમાં સઘ જમણુ માટે અલગ રાખી તેનાં વ્યાજમાંથી મહાવીરસ્વામીના જન્મ દિવસે મુંબઈ ફાટમાં આવેલ શાંતિનાથજી મહારાજના દેરાસરે તેમજ પેારબંદરમાં સંધ જમણુ થાય તેવા પ્રબંધ કર્યો છે. પારખ’દરખાતે મોન અગિઆરસને દિવસે તેમનાં તરફથી સધજમણુ તેમજ પારણા થાય છે તે જ પ્રમાણે દર મહિનાની પાંચમ, આઠમ અને ચોદશનાં દિવસે પાસહ કરનારાઓને એક શેર ખડી સાકરની લહાણી અપાય છે. ૧૦,૦૦૦] સવત ૧૯૯પનાં દુકાળ સમયે ગુજરાત અને કાઢુયાવાડખાતે “રીલીફ્ ફંડ”માં મદદ ૧૫૦૦ પારખંદર દુકાળ કુંડમાં ૧૫૦૦] પેરબંદર પાંજરાપેાળ ૩૦૦] પે।રબંદર શ્રીમાળી મંઢળને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034970
Book TitleMunisuvrat Swami Charitra Sachitra
Original Sutra AuthorN/A
AuthorMangaldas Trikamdas Zaveri
PublisherPrachin Sahitya Sanshodhak Karyalay
Publication Year1942
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size70 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy