________________
( ↑ )
નાથ ચિત્ર, મલ્લિનાથ ચરિત્ર, પાર્શ્વનાથ ચરિત્ર અને શ્રી મહાવીરસ્વામી ચિત્ર બહાર પાડયાં છે. જો કે ત્રિષશિલાકા પુરુષચરિત્રમાં ચેાવીશે તીર્થંકરાના ચરિત્ર છે, પણ તે સક્ષેપમાં છે. વળી શ્રી આત્માનંદ સભાએ બહાર પાડેલ ‘શ્રી તીથ કર ચરિત્ર'માં પણ બધા સક્ષિપ્ત ચરિત્રા છે. શ્રી મુનિસુવ્રતસ્વામી ચરિત્ર સ`બધે સપૂર્ણ હકીકત દર્શીવનારા કાઇ ગ્રંથ તૈયાત ન હેાવાથી અમેએ આ દિશામાં પ્રયત્ન શરૂ કર્યાં અને તેના લસ્વરૂપ આ સક્ષિપ્ત ચરિત્ર આપ સમક્ષ રજૂ કરવા ભાગ્યશાળી થયે। બ્રુ.
આ ચરિત્રમાં પરમાત્મા શ્રી મુનિસુવ્રતસ્વામી જે વશમાં જન્મ્યા તે વશની ઉત્પત્તિ કેવી રીતે થઇ તે દર્શાવી, શ્રી મુનિસુવ્રતસ્વામીના પૂર્વ ભવાનુ' વર્ષોંન આપી તેમના દીક્ષાદિ વિષયેાનું વિવેચન કરવામાં આવ્યું છે. ત્યારબાદ પરમાત્માએ સ્થાપેલા અશ્વાવમેધ તીની સાથે સબંધ ધરાવતી રાજકુમારી સુદર્શનાના સંબંધ આળેખ્યા છે અને છેવટે પરમાત્માના શાસનકાળમાં થએલ નવમા ચક્રવર્તીના વૃત્તાંતની સાથે જૈન આચાર્યોની પ્રાભાવિકતા અને સામર્થ્યતા દર્શાવવા માટે શ્રી વિષ્ણુકુમારનુ` સક્ષિપ્ત જીનવૃત્ત આપ્યુ છે.
આ ચરિત્રમાંથી મુખ્ય મેષ ને કાઈ પશુ તરવરતા હાય તા તે મૈત્રીના. પૂર્વભવના મિત્રનેા ઉદ્દાર કરવા શ્રી મુનિસુવ્રતસ્વામીએ કેવે ભગીરથ પ્રયત્ન કર્યાં. આ ઉપરાંત ઢર્મની અબાધ્ય સતા અને પુનર્જન્મ તથા પરાકનો સાક્ષાત્ પ્રતીતિરૂપ રાજકુમારી સુદનાનુ` જાતિસ્મ રણુજ્ઞાન. આ ઉપરાંત પ્રસંગે પ્રસંગે જૈન ધર્મના વિશિષ્ટ આદેશા અને ક્રિયા તેમજ શ્રાવકના બાર વ્રતની સક્ષિપ્ત સમજણુ આપ વામાં આવી છે.
રાષ્ટ્ર પણ્ યને ચિત્તમાં રમતા કરવા હાય તા તેને સચિત્ર બનાવવા જોઇએ અને અમારા તરફથી પ્રઢ થતાં દરેક પુસ્તકની મા ચાલુ ભીષણુ વિશ્વવિગ્રહના યાગા તથા કાગળ, પ્રિન્ટિંગ તેમજ બાઇડીંગ વિગેરેના ભાવમાં ખેહદ ઉછાળેા છતાં આ ગ્રંથને પણુ ૨૫-૩૦ જેટલા ચિત્રાથી અલકૃત કરવામાં માન્યેા છે.
ઘણા વખતથી મારા મનમાં આ જીવનચરિત્ર લખવાની ભાવના હતી પરન્તુ મે દશા વતનીયમ' એવા ઉદ્દેશ તથા પ્રેરણા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com