________________
જન્મ :
શ્રી જિનરત્નસૂરીશ્વરજીની ગહુલી જન્મ વિ. સં. ૧૭૮: ક્ષિા વિસં. ૧૯૫૮: ગણિપદવિ
સં. ૧૯૬૬ઃ આચાર્યપદ વિ. સં. ૧૯૯૬ ગુરુરાયા અહો ! ગુરુરાયા રે, જિનરત્નસૂરિ ગુરુરાયા.
આજ આચારજ પદ પાયા રે...જિનરન. શાહ ભીમસિંહ એસવંશી તસ, તેજબાઈ વર જાય; એગણી અડતીસ કચ્છ લાયજા'નગર, ઈહ ભવ જન્મ ધરાયા રેજિનવ વ્યવહારદિક કળા કૌશલ્યમય, જીવન લઘુવય પાયા; ક્ષણભંગુર નિજ દેહ પિછાની, વૈરાગ્ય રંગે રંગાયા રેજિનર
ખરતર ગપતિ મોહન મુનિવર, શાન્ત મહત્ત કહાયા; કર્મવિપાક સુપ્રવચન સુન કર, પ્રતિબધામૃત પાયા રે...જિનરત્ન. ૩ એગણી અઠ્ઠાવન વિકમ સંવત, “રેવદર” અબૂદ છાયા; મુનિ શિરતાજશ્રી રાજમુનિગુરુ “મુનિ પદવી બક્ષાયા રેજિન. ૪ કાવ્ય કેષ છંદ ન્યાય તિષ અરૂ, વ્યાકરણે ચિત્ત લાયા; આગમ પ્રકરણ પઠનતયા નિજ, ત્યાગ રંગવિકસાયા રે..જિનરત્ન. ૫ ક્ષમાજીવ માર્દવ મુફત્યાદિ, યતિધર્મ મહકાયા; ફલેશ કુપંથે કદાગ્રહ પરિગ્રહ, ત્યાગી મમતા માયા રેજિનરત્ન. ૬ એકલ આહાર નિહાર વૃત્તિધર, એકાસન તપ કાય; દેશ વિદેશ ગુરુ ઉગ્ર વિહારે, કેઈક ભવ્ય બુઝાયા રે..જિનરત્ન. ૭ ઓગણી છાસઠમે “લશ્કરનગરે, શ્રી જિનયશ સૂરિ રાયા;
ગેવહન સહ આંબિલ તપકર, ગણિવર પદ વિભૂષાયા છે. જિન. સંઘ આગ્રહ સહ “મુમ્બાપુરીમેં” જિનક્રિસૂરિ રાયા સૂરિમંત્ર અનુષ્ઠાન પુરસ્સર “સૂરિપદે સ્થપાયા રેજિનરત્ન. ૯ એગની છ— ગુરુ ધવલ આષા, સપ્તમી જિન પદ ઠાયા મહત્સવ દશ દિન અવનવ રંગે, બઢતે નૂર સવાયા રે..જિનરત્ન. ૧૦ છત્તીસ ગુણગણુસજજ હુએ ગુરુ, જન તન મન હષાયા; યત્કિંચિત ગુરુ જીવન દર્શતા ભદ્ર આનંદન માયા રે. જિનરત્ન. ૧૧
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com