________________
વિષ્ણુકુમારનુ વિરાટ સ્વરૂપ ] #
૧૧૭
છ ખંડ રાજ્યઋદ્ધિનો ત્યાગ કરીને સદ્ગુરુ સમીપે સયમ સ્વીકાર્યું. સિંહવૃત્તિ સદેશ સંયમનું દશ હજાર વર્ષ પર્યન્ત સમ્યક્ પ્રકારે પાલન કરી, ઘાતીકમના ક્ષય કરી, પ્રાંત શિવલક્ષ્મી પ્રાપ્ત કરી. તેમનું આયુષ્ય ત્રીશ હજાર વર્ષોંનું હતું તે પૈકી કુમારવયમાં પાંચસેા વર્ષે, માંડલિકપણામાં પણ પાંચસા વષ', દિગ્રવિજયમાં ત્રણસો વર્ષી, ચક્રવર્તીપણામાં અઢાર હજાર ને સાતમા વર્ષ' તેમજ વ્રતમાં દશ હેજાર વર્ષ વ્યતીત કર્યો.
*";
두
શ્રી મુનિસુવ્રતસ્વામી ચરિત્ર સમાસ. Leoporosi
BRERAR
RE
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
TRURAFT –
www.umaragyanbhandar.com