________________
GB Dusche
(૧) રાજમહેલની અગાસીમાં મહારાજા શ્રીવમ અને નમુચી, (૨) સુત્રતાચાર્ય સમીપે નમુચીને વિતંડાવાદ, (૩) સાધુ-વધાર્થે આવતા સ્થભિત થયેલ નમુચી (૪) મહાપાની સેવામાં નમુચી, (૫) સિંહબળરાજાને બંદી બનાવીને નમુચી લાવે છે, (૬) ઉમત્ત ગજને મહાપદ્મકુ મારે વશ કરવા, (૭) મદનાવલી આદિ રાજકન્યાઓ સાથે પાણિગ્રહણ, (૮-૯) દીક્ષા ને કેવળજ્ઞાન.