________________
સ્વર્ગસ્થ શિશુકુમાર સુરેશ
( GST ને
જન્મ : સંવત ૧૯૯૪ ના અવસાન : સંવત ૧૯૯૭ ના
આસેા સુદ ૩, રાજકોટ. અષાડ શુ૬ ૧૪, માટુંગા. સવંત ૧૯૯૭ના અષાડ શુદ ૧૪ ના દિવસે આ દિવ્ય કાન્તિમાન શિશુકુમારને પાણા ત્રણ વર્ષની અલ્પ વયમાં જ સ્વર્ગવાસ થતાં તેના પિતાશ્રી શા. ભાઇચંદ રૂપચ દે તેના સ્મરણાર્થે સારી જેવી સખાવત કરી બાળકુમારના જીવનની સાર્થકતા કરી છે, અને તેમના કુટુંબીએમાં શેઠ વીરચંદ્ન પાનાચંઢવાળાએ તેમના નામની પવિત્ર યાદગીરી નિમિત્તે અમારા સાહિત્યમંદિર તરફથી પ્રગટ થતાં શ્રી મુનિસુવ્રતસ્વામી ચરિત્રમાં સારી જેવી મદદ આપી છે. થાણા દહેરાસરજીમાં કાતરાતા ચિત્રપટ ઉપર આ બાળ શિશુના નામની તક્તી ચેાડી સ્મરણ ચિર જીવી અનાવવામાં આવ્યું છે જેના માટે અમે તેમના કુટુંબીએને ધન્યવાદ આપીએ
yanbhandar.com