________________
સુનાની સ્વર્ગપ્રાપ્તિ ] *
૭૧
જૂઠું' એવુ નહી. જેમકે નાની ગાયને મેાટી કહેવી, મેટીને નાની કહેવી, ચેાડાં દૂધવાળીને ઘણાં દૂધવાળી કહેવી, ઘણાં દૂધવાળીને થાડાં દૂધવાળી કહેવી ઇત્યાદિ. ૩. ભૂખ્યલીક એટલે ભૂમિ, ખેતર, મકાન, ઘર, હાટ, વાડી પ્રમુખ ભૂમિ સંબધે જૂઠું ખેલવું નહી. ૪. થાપણમાસા એટલે પારકી થાપણ એળવવી નહીં. ૫. ફૂડી સાખ એટલે ખાટી સાક્ષી પૂરવી નહી. કાઇને દેહાંત શિક્ષા (ફાંસી વિગેરે) થતી હાય તેમાં અસત્ય એલાય તેની જયણા. આ પાંચ મોટાં જૂઠાં અવશ્ય તજવા ચાગ્ય છે.
આ વ્રતનાં પાંચ અતિચાર નીચે પ્રમાણે છે–
૧. સહસાત્કાર–વિના વિચારે જેમ આવે તેમ ખેલવું. ૨. રહસ્યભાષણ-કેાઈની ગુપ્ત વાત જાહેરમાં મૂકવી. ૩. પેાતાની સ્રીના દૂષણ એટલવાં. તેની કેાઈ ગુપ્ત વાત હાય કે જે બીજાના સાંભળવામાં આવવાથી તેના પ્રાણ જાય તેવી વાત બીજાને કહેવી. ૪. મૃષા ઉપદેશ-જૂઠા ઉપદેશ દેવા, ખેાટી સલાહ આપવી. ૫. કૂડા લેખ-ખાટા દસ્તાવેજ કરવા તથા લખેલ અક્ષરા કાઢી નાખવા વિગેરે.
(૩) સ્થૂલ અદત્તાદાનવરમણ વ્રત
૧. કાઈને ત્યાં ખાતર પાડવું નહીં તેમ ખીજા પાસે પડાવવુ નહી, ચારને ફાઈ જાતની સહાય આપવી નહીં. ર. ગાંઠ છેડવી નહીં. ૩. ખીસાં ખાતરવાં નહીં. ૪. તાળું ભાંગવું નહીં. ૫. લૂંટ કરવી નહીં. ૬. ક્રાઇની પડી રહેલી કિંમતી ચીજ લઈ લેવી નહીં. ૭. રાજ્યદંડ ઉપજે તેવી ચેારી કરવી નહી' ઇત્યાદિ.
આ વ્રતના પાંચ અતિચાર નીચે પ્રમાણે–
૧. ચાર પાસેથી ચેારાઉ વસ્તુ જાણીબૂઝીને લેવી. ૨. તસ્કરપ્રયાગ–ચારને ચારી કરવામાં મદદ કરવી. ૩. તપંડીરૂપ-સારી વસ્તુમાં બીજી ખાટી વસ્તુ નાખીને આપવી અથવા સારી વસ્તુ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com