________________
પ્રવ્રજ્યા ને કેવળજ્ઞાનપ્રાપ્તિ
૨૯
નામની તેમને પટ્ટરાણી હતી. તે પોતે શ્રેષ્ઠ રાજકુલમાં જન્મેલ હાવાથી તેનામાં ખાનદાની અને કુલીનતાનાં સમગ્ર અશે હતા. પદ્માવતી પોતાના રૂપ-સૌંદર્યાંથી ઉવંશી સરખી અપ્સરાને પણ લજ્જિત બનાવતી. તેના મૃગનયનો સરખા દીધ લેાચનો, હસ્તીની સુંઢ જેવા ભુજપાશ, ચંદ્ર સરખું ઘાટીલું સુખ, અષ્ટમીના ચંદ્ર જેવું ભવ્ય લલાટ, પેાપટની ચાંચ જેવી સુંદર નાસિકા, ભરાવદાર ને વિકસિત અંગે તેના શાંત અને મિલનસાર સ્વભાવને અતિશય દીપાવતા. સુવર્ણ માં રત્નમાણિકયના સ્થાપનથી જેમ તે અને પદાની મૂલ્યતામાં વધારા થાય તેમ પદ્માવતી સાથેના રાજાના પાણિગ્રહણથી તે અનેનું મૂલ્ય અમૂલ્ય જ ગણાતું. પદ્માવતી વિશેષ ધમ પરાયણ રહેતી. પ્રતિદિન જિનમ ંદિર જવુ, અવકાશના સમય શાસ્રાષ્ટયનમાં કે ધમ ચર્ચામાં ગાળવે એ લગભગ તેના નિત્યક્રમ હતા. પ્રસંગે ઉપાશ્રયે જઇ તે સુશીલ અને સદાચરણી સાધ્વીઓને સંસગ કરતી. આ રીતે રાજા સુમિત્ર સાથે સાંસારિક ભાગવિલાસ ભાગવતાં તેનો સમય સુખમય પસાર થવા લાગ્યા.
એકદા ઋતુસ્નાન કર્યાં ખાદ સુખપૂર્વક સૂતેલી રાણી પદ્માવતીએ શ્રાવણ માસની પૂર્ણિમાએ રાત્રિના પ્રાંતભાગમાં એક એક પછી એક એમ ચૌદ દૈવ્ય સ્વપ્નો નીહાળ્યા. ચૌદ સ્વપ્નો
* હાથી, વૃષભ, સિ’હ, લક્ષ્મીદેવી, ફૂલની માળા, ચ`દ્ર સૂર્ય', ધ્વજા, કળશ, પદ્મસરાવર, રત્નાકર, વિમાન, રત્નરાશિ અને નિમ્ અગ્નિ, આ ચોદ સ્વપ્ના દરેક તીથ કરતી માતા જુએ છે. ચક્રવર્તીની માતા આ જ સ્વપ્ના કાંઇક ઝાંખા જુએ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com