________________
નો અરિ દંતાળ, એના મુખમાંથી નીકળી જ જાય. એમ થવું જ જોઈએ, કેતરાવું જોઈએ, અસ્થિમજજાગ્રત થવું જોઈએ.
શ્રી શ્રેણિક મહારાજાએ શ્રી વીરપરમાત્માના નામને જાપ એ કર્યો કે મરણ પછીથી મળતું શબ પણુ, વીર વીર વિનિ જપતું હતું. ચિતામાં બળતા શબમાંના તૂટતા હાડકામાંથી “વીર, વીર, ધ્વનિ નીકળતો હતે. આવા તમય શ્રી નવકારમાં થવાય છેજે શ્રી નમસ્કાર મહામંત્ર આત્માને સંસારના ભયંકર ત્રાસદાયક સ્વપ્નમાંથી કાયમને માટે બચાવે, શાશ્વત્ સુખમય શખ્યામાં ઝૂલાવે તે મહામંત્ર, આ સ્વપ્ન–જંજાળથી કેમ ન બચાવે ? તન્મયતા કેવી જોઈએ? ધવલશેઠ સમુદ્રમાં ધક્કો મારે એ વખતે શ્રીપાલ મહારાજના સેંમાંથી નો અરિ દંતા સહજ નીકળે એવી તન્મયતા જોઈએ. શ્રીપાલ મહારાજને તરત બચાવ થયે. બચાવના ચમત્કાર પ્રતિ લક્ષ જાય ત્યારે કારણ પ્રત્યે લક્ષ કેમ ન જાય ?
શ્રી નવકાર મહામંત્રનું ગીત નમરાન જે મંત્ર, , િિા
वीतगग समेो दवा, न भूतो न भविष्यति ।।
નવકાર જે કઈ બીને મંત્ર નથી. શ્રી શત્રુંજય સમાન બીજે કઈ ગિરિ નથી. શ્રી વીતરાગ સમાન બીજે કોઈ દેવ નથી. આ મંત્ર, આ ગિરિ, આ દેવ. આ વિના નથી કઈ થયે-ન-
છે લ્થશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com