________________
પાંસઠીયા યંત્ર ]
૧૧૩
गुणोपेतं, धनुषां पञ्चविंशतिम् ॥ ३ ॥ अरनाथ महाबीरं, सुमति च जगद्गुरुम् । श्रीपद्मप्रभनामानं, वासुपूज्यं सुरैर्नतम् ॥ ४ ॥ शीतलं शीतल लोके, श्रेयांसं श्रेयसे सदा । कुन्थुनाथं च वामे, श्री अमिनन्दनं जिनम् ॥ ५ ॥ जिनानां नाममिवृद्धः, पञ्चषष्टिसमुद्भवः । यन्त्रोऽयं राजते यत्र तत्र सौख्यं निरन्तरम् ॥ ६ ॥ यस्मिन् गृहे महाभक्त्या, यन्त्रोऽयं पूज्यते बुधैः । भूतप्रेत पिशाचादिमयं तत्र न विद्यते ॥ ७ ॥ सकलगुणनिधानं यन्त्रमेनं विशुद्धं, हृदयकमलकोषे धीमतां ध्येयरूपम् । जयतिलकगुरु श्रीरिराजस्य शिष्यो, वदति सुखनिदानं मोक्षलक्ष्मीनिवासम् ॥ ८ ॥
(૩) સર્પનું ઝેર ઊતારનારી જા'ગુલીનામની મહાવિદ્યા
ॐ इलमित्ते, तिलिमिचे, इलितिलिमिचे, दुब्बे, दुब्बालिए, दुग्गे, दुग्गालिए, तक्के, तक्करणे, अक्के, अकरणे, जके, जकरणे, मम्मे, मक्करणे, सिंझे, सिझकरणे, कश्मिरे, कश्मिरमंडने, अनघे, अनघाघने. अघवे, अघनाघने, अघायंते, अपगत, अनेयंते, श्वेते, श्वेततुंडे, मनानुरक्तं ठः ठः ठः स्वाहा ।
ઉપર પ્રમાણેની શુદ્ધ વિદ્યા જે મનુષ્ય શીખે છે તેને સપના ભય રહેશે નહિ અગર કોઈ પણ વીંછી વિગેરેનું ઝેર પણ ચઢશે નહિ. દશ તેાલા પાણી અથવા દૂધ ઉપર લખેલા મંત્રથી મંત્રિત કરી (ફુંક મારી) પીવડાવવાથી જેને સર્પ કરડયા હાય તેને ઉતરી જાય છે. અથવા ઉપરના મંત્ર ખેલતાં જેને સર્પ કરડયા હૈાય તેને મારપી’છ અથવા સાવરણી( ઝાડુ)થી ઝાડવાથી ઉતરી જાય છે. અફીણુ અથવા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com