SearchBrowseAboutContactDonate
Page Preview
Page 308
Loading...
Download File
Download File
Page Text
________________ પાંસઠી યંત્ર]. ૧૧૧ વિશ્વવંદ્ય ભવે ધ્યાતા, કલ્યાણનિ ચ સોનુતે ગત્વા સ્થાન પર સેપિ, ભૂયસ્તુ ન નિવતે છે લ્પા ઈદં તેત્રે મહાઑત્ર. સ્તુતીનામુત્તમ પરમ ! પઠના સ્મરણારજાપાલ્લભતે પદમવ્યયમ છે ૯૬ છે (૨) પાંસઠીયો યંત્ર આ યંત્ર પુષ્યા, હસ્તાક, મૂલાક અથવા દિવાળીના દિવસે પિતાને ચંદ્ર ચાલતું હોય તે સમયે અષ્ટગંધથી ભેજપત્ર પર લખી, પિતાની પાસે રાખવાથી સૌભાગ્ય બીજસૂચક ગણાય છે. વર્ષભરમાં પુષ્યાક એક જ વખત ભેગવે છે. તેમાં પણ પુષ્ય નક્ષત્ર પૂર્ણ હોવું જોઈએ અને તેમાં પણ રવિવારને વેગ હોય તે આ ગ ઘણે જ ઉત્તમ ગણાય. આ સમયે યંત્ર બનાવવામાં આવે તે ઘણું લાભદાયક બને છે. તેને લગતા બે યંત્રે નીચે પ્રમાણે છે – (૧). જ |2|| | છે ! ૨૧ ! ૧૬ , ૧૨ : ૧૦ ૧૦ ૧૧ ૧૭ ૨૩ ૧૦ ૧૧ | ૮ ૨૪ " | Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034969
Book TitleMunisuvrat Swami Charitra
Original Sutra AuthorN/A
AuthorMangaldas Trikamdas Zaveri
PublisherPrachin Sahitya Sanshodhak Karyalay
Publication Year1951
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size51 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy