________________
શ્રી સિદ્ધચક યંત્ર]
૫૧
નવપદમડલ સ્વરૂપ અરિહંતાહિક નવ હે, જી હું પદ સંયુક્ત; અવર મંગાક્ષર અભિનયા, લહિયે ગુરુગમ તા. ૧ સિદ્ધાદિક પદ ચિહું દિરો, મથે અરિહંત દેવ; દરિસણ નાણ ચરિત્ત તે, તપ ચિહું વિવિશે સેવ. ૨ અણ કમળ લ ઈણી પરે, યંત્ર સકલ શિરતાજ; નિર્મલ તન મને સેવતાં, સારે વાંછિત કાજ. ૩ આ શુદિમાહે માંડીએ, સાતમથી તપ એહ; નવ આંબિલ કરી નિર્મળાં, આરાધો ગુણ હ. ૪ વિધિપૂર્વક ધરી દેતીયા, જિન પજે ત્રણ વાર; પૂજા અષ્ટ પ્રકારની, કીજે થઈ ઉજમાલ. નિર્મળ ભૂમિ સંથારીએ, ધરીએ શીલ જગદીશ; જપીએ પદ એકેકની, નેકારવાલી વીસ. આઠે થઈએ વાદીએ, દેવ સદા ત્રણ વાર; પડિહમણાં દેય કીજીએ, ગુરુ યાવચ્ચ સાર. કાયા વશ કરી રાખીએ, વચન વિચારી બેલ; ધ્યાન ધર્મનું ધારીએ, મનસા કીજે અડેલ. પંચામૃત કરી એકઠા, પરિમલ કીજે પ્રવાલ. નવમે દિન સિદ્ધચક્રની, કીજે ભક્તિ વિશાળ ૯
૭
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com