SearchBrowseAboutContactDonate
Page Preview
Page 229
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪. [ સિદ્ધિદાયક મંત્રસંગ્રહ ઉપયોગ કરે અને તેમાં નીચે જણાવેલ પદાર્થો નીચે દર્શાવ્યા પ્રમાણે આકારમાં જડાવી લેવા. પાનું | હીર | મેતી ખરાજ | માણેક | પરવાળું વૈર્ય , નીલમ | ગમે આ પ્રમાણે નવરત્નની વીંટી કરાવવી અથવા માદળિયું બનાવી તેને ઉપગ કરવાથી પણ ગ્રહશાંતિ થાય છે. આ બધા પ્રકારે ઉપરાંત ગ્રહની શાંતિ માટે સમર્થ જૈનાચાર્ય ચૌદ પૂર્વધારી જોતિષવિદ્યાપારંગત શ્રીમદ્ ભદ્રબાહુસ્વામીએ રચેલ પ્રવ્રુત્તિ તો પણ અપૂર્વ લાભકારક છે. તે સ્તોત્ર આ ગ્રંથના બીજા વિભાગમાં તેત્રસંગ્રહમાં દાખલ કરવામાં આવેલ છે. તેનું પણ પ્રતિદિન પ્રાતઃકાળે મરણ કરવું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034969
Book TitleMunisuvrat Swami Charitra
Original Sutra AuthorN/A
AuthorMangaldas Trikamdas Zaveri
PublisherPrachin Sahitya Sanshodhak Karyalay
Publication Year1951
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size51 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy