________________
નવ ગ્રહ મંત્રજાપ ]
૩. મંગળ-પરવાળું, સુવણું, ત્રાંબુ, ગેધમ, ગાળ અને લાલ વસ્ત્રાદિક.
૪. બુધ-ઘી, પાનું, સુવર્ણ, કાંસુ, કપૂર આદિક. ૫. ગુરુ-હળદર, ખાંડ, સુવર્ણ, પાખરાજ, ચણાની દાળ અને પીળાં વસ્ત્રાદિક
૬. શુક્ર-હીરા, ચાંદી, ઘી, ખાંડ, દૂધ, ચાખા અને સફેદ વસ્ત્રાદિક
છ. શનિ-તીલ, તેલ, અડદ, લાડુ, સુવર્ણ, નીલમ અને કાળા વસ્ત્રાદિક
૩૩
૮. રાહુ· ગામેદ, સુવણું, લાટ્ટુ, તલ, તેલ, ધાન્ય અને શ્રીફળ આદિક
૯. કેતુ-કસ્તૂરી, સુવર્ણ, વડુ, લાહ, કોપરૂ, તેલ, ધાન્ય ઈત્યાદિક
સૂર્યનું દાન રવિવારે
ભામનુ મંગળવારે
ચંદ્રનુ સામવારે
બુધનુ બુધવારે
શુક્રનુ શુક્રવારે
ગુરુનું ગુરુવારે શિન, રાહુ તેમજ કેતુનું શનિવારે
૩
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
આ ઉપરાંત એક ત્રીજો પ્રકાર પણ એ છે કે નવે ગ્રહાને પેાતાની સાનિધ્યમાં રાખવા. આ પ્રમાણે કરવાથી ગ્રહ દેવતાએ સંતુષ્ટ થાય છે અને તે વ્યકિત પર મહેરખાની દર્શાવે છે. ગ્રહાને સાનિધ્યમાં રાખવા માટે . વીંટીને
www.umaragyanbhandar.com