SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮. [ સિદ્ધિદાયક મંત્રસંગ્રહ __ 'ॐ हृो क्ती कलिकुंडस्वामिने अमृतवक्त्रे अमुकं ज़ुभय મોદ :હા.” આ જાપ આ. શ્રી જિનદત્તસૂરિ મહારાજ તેમજ શ્રી પાશ્વનાથપરમાત્માની પ્રતિમા સન્મુખ એકવીસ દિવસ પર્યન્ત પ્રતિદિન ૧૦૮ વખત જપવાને છે. (૭) સ્વપ્નદન મંત્ર___ॐ ही श्री को ब्लैं कर्ण पशाचिनी देवी अमोधसत्यवादिनी मम कर्णे अवतर अवतर मम शुभाशुभं कथय कथय @ ” આ મંત્રાક્ષને જાપ ૧૨૫૦૦ વખત ગણી પૂરે કરવાનો છે અને જ્યારે જ્યારે તેની જરૂર પડે ત્યારે રાતના સૂવાના સમયે ઉત્તર-દક્ષિણ કે પશ્ચિમ દિશાએ મસ્તક રાખી, સૂતાં સૂતાં તેની ચાર માળાઓ ગણવી. આ જાપ જપનારા પ્રાણુંઓએ બ્રહ્મચર્યનું પાલન કરવું, કંદમૂળ અને માંસમદિરાને સદંતર ત્યાગ કરે તેમજ નિર્મળ આચરણ રાખવું. આ મંત્રાક્ષને જાપ કરનારાઓ માટે આસન તદ્દન પવિત્ર ને શુધ્ધ હોવું જોઈએ. સ્વપ્નમાં કંઈપણ દેવ અથવા ઈષ્ટ વસ્તુનું દર્શન કરવાના અભિલાષીઓએ અથવા તે કેઈપણ વસ્તુને પ્રત્યક્ષ જવાબ મેળવવા ઈચ્છનાર વ્યક્તિઓને આ જાપ ઘણો જ ઉપયોગી થઈ પડે છે. આ જાપના પ્રભાવથી દેવીદેવતાઓ સ્વપ્નમાં પ્રત્યક્ષ થઈ શંકાનુ સમાધાન કરશે. આ જાપસમયે શ્રી ગૌતમસ્વામીની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034969
Book TitleMunisuvrat Swami Charitra
Original Sutra AuthorN/A
AuthorMangaldas Trikamdas Zaveri
PublisherPrachin Sahitya Sanshodhak Karyalay
Publication Year1951
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size51 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy