________________
વિવિધ મંત્રો ]
१७
આ મંત્રાક્ષ એટલા બધા શક્તિશાળી છે કે તેના ગથી ૧૦૮ વખત પીંછીથી સાફ કરવાના સમયે જે વ્યક્તિના અંગમાં વળગાડ હશે તે ભૂત અથવા પ્રેત મેટા સ્વરે રૂદન કરતું અથવા બૂમ પાડતું ચાલ્યું જશે માટે પૂર્ણ સાવચેતીપૂર્વક આ મંત્રનો જાપ કરે અથવા ઉપર્યુક્ત મંત્રને જાપ કઈ મજબૂત હદયના યોગીશ્વર અથવા યતિવર્યની સહાયતાથી કરે-કરાવ એ વધારે હિતાવહ અને સલામતીવાળું છે. (૬) સફલસિધદાયક તિલક
આ તિલક માટે નીચે જણાવેલ પદાર્થોને ઉપયોગ કરી, તેને ગંધ બનાવી, મંત્રાક્ષરોથી સિદ્ધ કરી, કોઈ મનુષ્ય પોતાના કાર્યની સિદ્ધિ માટે તેને એકવીશ વખત જાપ કરી, કપાળે તેનું તિલક કરી બહાર જાય તે તેને પ્રભાવે ગમે તે પ્રતિકૂળ કે પ્રતિસ્પધી મનુષ્ય પણ સાનુકૂળ ને સહાયક બની જાય છે.
તિલકની સામગ્રી નીચે મુજબ છે.
કેસર તે-વા, ભીમસેની કપૂર તે વા, ગેરચંદન તે-વા, કસ્તુરી રતિ ૨, અગર તે.-૦, રકતચંદન તે-, પદ્મકાઇ તે-વા, સફેદ ચંદન તે મા
ઉપર્યુકત વસ્તુઓને ગુલાબજળમાં ખલ કરી, સારી રીતે ધું પછી તિલક કરવું.
આ તિલકને સિદ્ધ કરવા માટેના મંત્રાક્ષ નીચે પ્રમાણે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com