________________
[ 8 ] શ્વેતાંબર જેમાં શાંતિસ્નાત્રમાં ખાસ પ્રતિષ્ઠિત કરવામાં આવે છે. તે સુખડી જેને યક્ષરાજના પ્રસાદ તરીકે વાપરે છે.
શ્રી સકલચંદ્રજી ઉપાધ્યાયે “સત્તર ભેદી પૂજા “બાર ભાવન” “પ્રતિષ્ઠાક૯૫ “ધ્યાનદીપિકા' આદિ કલ્પિ રચ્યા છે તેમણે આ મંત્ર ગ્રહ્યો છે.
શ્રી હિરવિજયસૂરિજીના સમયમાં “શાંતિસ્નાત્ર, અષ્ટતરી સ્નાત્રની રચનાની વ્યવસ્થા થઈ છે. તેમાં નવગ્રહપૂજન, દશદિગપાળપૂજન, ચોવીશ યક્ષ યક્ષિણીઓના મંત્ર તથા પૂજન છે. નવગ્રહાદિને નૈવેદ્ય ધરવાની વિગેરેની વ્યાખ્યા છે. પ્રતિષ્ઠામંત્રક૯પમાં-ઘંટાકરણવીર મંત્રયંત્રવાળી થાળી અને તેને સુખડી ધરાવવાની વિધિની પૂરતી નેંધ છે. તે આજ સુધી તપગચ્છીય જૈનમાં પ્રવર્તે છે. પૂર્વાચાર્યોએ પણ તેને સ્વીકાર કરેલ છે.
આ ઘંટાકરણ વીરનું ચમત્કારિક સ્થાન ગુજરાત વીજાપુરથી ચાર કેસ પર આવેલ મહુડી ગામમાં છે. જ્યાં વહાણે જાય છે. જનારને દરેક જાતની સગવડ મળે છે. ભેજનશાળા, ધર્મશાળા વિ. બધી સગવડ મળી રહે છે.
જેના પર સૂરિદેવ શ્રી બુદ્ધિસાગરજી મહારાજે-ધાર્મિક શંકાસમાધાન ગ્રંથાંક ૮૭ પૃષ્ઠ સંખ્યા ૫૦ વાલા પુસ્તકમાં સવિસ્તર વર્ણન આપેલ છે. જે રમે રેમ વ્યાપક બને તેમ છે. આ નાનકડી પુસ્તિકા ઘંટાકરણ યક્ષરાજ માટે ખાસ ઐતિહાસિક સાધનરૂપ ગણાય છે. સ્વ. જેનાચાર્ય ભટ્ટારક શ્રી જિનરિદ્ધિસૂરીશ્વરજી મહારાજને પણ શ્રી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com