________________
[ ૩]
તેમ તે મતિ વીખરાઈ અદશ્ય બની અને ગુરૂદેવ ભેંયરામાંથી ઉપાશ્રયમાં આવ્યાં.
પર આવતાં વેંત જ-ગુરૂદેવે ખડી કે ચા મંગાવ્યો. તે શ્રી પાદરકર જેઓ ઉત્તરસાધક તરીકે સાથે હતા તેમને આપ્યા. પછી મેટા ઉપાશ્રયની દીવાલ પર, ઘંટાકર્ણ વીરની તેમના જેવડી મૂર્તિ આલેખી.
પછી તેમણે-ગામના આગેવાન માંથી શ્રી મોહનલાલભાઈ પાદરાકરને બોલાવ્યા અને મીસ્ત્રી મૂલચંદભાઈને બોલાવવાના તાર વડોદરા કરાવ્યું. મીસ્ત્રી આવ્યા. તેમણે મૂર્તિ તૈયાર કરી, અને ત્યાર પછી અવારનવાર બનતા સાક્ષાતકારના અનેક વિવિધ પ્રકારના ચમત્કારોમાં લીન બનેલ સૂક્ટિવે અને મહાજને તે મૂતિ મધુપુરીમાં ગુરૂશ્રીના વરદ હસ્તે પ્રતિષ્ઠિત કરી. ત્યાં એક મોટો ઘંટ પણ મંત્રિત કરી ત્યાં પ્રતિષ્ઠિત કર્યો. “જે આજે પણ આ પ્રતિમાની સાથે ત્યાં બિરાજીત છે.” આજે હજારો ભાવિક ઘર આંગણે અનેક પ્રકારના દુઃખ દૂર કરવા યક્ષરાજની માનતા માને છે ને પોતાના દુઃખ દૂર થતાં ત્યાં ભાવથી દર્શને આવે છે ને સુખડી ધરાવે છે.
સૂરીશ્વરજી કહેતા કે, “સમક્તિધારી યક્ષરાજની પ્રતિમા મહુડીમાં રથાપિત કર્યા બાદ, તે પ્રભાવિક દેવના દર્શનાથે બધા ફયા પછી સેંકડે જેને અહીં દેડી આવતા. આ પ્રમાણે થતા “ વીર પયગંબર મીરાદાતાર અને અન્યત્ર જતા જેને બહુધાએ બંધ પડ્યા છે.”
આજે આ ઘંટાકરણ વીરની મંત્રી સુખડીની થાળી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com