SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩ન શ્રી મુનિસુવ્રતસ્વામી સરિત્ર વળી અહી હસ્તિનાપુરમાં પેાતાની કીતિ આકાશ પર્યન્ત પહોંચી હતી તેમાં આ આચાય પૂર્વની વાત પ્રગટ કરશે ક્ષાએ વસ્તુ સ્થિર પશુ રહે છે એ આપેક્ષિક ગભીરાક ત્રણ પદ્મવડે ગણધર મહારાજ દ્વાદશાંગીરૂપ ખાર અ'ગતી સૂત્રરચના કરે છે. ૨૩, જે લમ્બિવડે ક્રોધમાં આવેલા સુનિ અનેક ચેાજન પ્રમાણ ક્ષેત્રમાં રહેલ પેાતાના શત્રુ વિગેરે પદાથેનેિ ખાળવામાં સમય એવું અતિ તીત્ર તેજ એટલે અગ્નિ જેવા ઉષ્ણ પુદ્ગલેા ફેંકવાની શકિતવાળા હાય છે તે તેોલેશ્યા લબ્ધિ. ૨૪. આહારક શરીર બનાવવાની જે શકિત તે આહારધ્ધિ કહેવાય. આ લબ્ધિવડે ચૌદ પૂર્વધર મુતિ એક હાથ પ્રમાણ શરીર બનાવી સક્ષ્મ શ્રુતશંકા ટાળવાને અર્થે અથવા શ્રી જિનેશ્વરની સમવસરણાદિ ઋદ્ધિ દેખવાને માટે વિચરતા તીર્થંકર પ્રભુ પાસે માકલી કા સમાપ્તિ થયે એ દેહનું વિસર્જન કરે છે. ૨૫. તેોલેસ્યાથી વિપરીત લબ્ધિ તે શીતલેશ્યા લબ્ધિ. આ લબ્ધિવડે મળતા જીવાદિ પદાર્થોં જળના છંટકાવની માફ્ક શાંત થઇ જાય છે. ૨૬. જે લબ્ધિવડે ભવ્ય જીવ વિવિધ પ્રકારની ક્રિયાઓ કરવાની શકિતવાળું વૈક્રિય શરીર બનાવી શકે તે વૈક્રિયલબ્ધિ કહેવાય અને તે અનેક પ્રકારની છે એટલે તે (૧) અણુત્વ, (ર) મહત્ત્વ, (૩) લઘુત્વ, (૪) ગુરૂત્ત. (૫) પ્રાપ્ત, (૬) પ્રાકામ્ય, (૭) ઇશિત્વ (૮) વશિત્વ, (૯) અપ્રતિધાતિ, (૧૦) અન્તર્ધાન:વ અને ( ૧૧) ક્રમરૂપિવ વિગેરે ભેદેવડે અેક પ્રકારની છે, તે આ પ્રમાણે (૧) જેથી અણુ જેવડું એટલે અત્યંત બારીક શરીર બનાવી શકાય તે અણુત્વ વંક્રિય લબ્ધિ *હેવાય. આ લબ્ધિવડે બનાવેલા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034969
Book TitleMunisuvrat Swami Charitra
Original Sutra AuthorN/A
AuthorMangaldas Trikamdas Zaveri
PublisherPrachin Sahitya Sanshodhak Karyalay
Publication Year1951
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size51 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy