________________
પ્રકરણ બીજી
સમકાલીન શલાકાપુરુષ
શલાકાપુરુષ એટલે મેક્ષે જવાના નિરધારવાળી સમ અને પ્રતાપી વ્યકિત. આ ભરતક્ષેત્રના દરેક અવસર્પિણી તથા ઉત્સર્પિણી કાળમાં ત્રેસઠ શલાકા પુરુષા થાય છે.–ચેાવીશ તીથકા, ખાર ચક્રવર્તીએ, નવ બળદેવા, નવ વાસુદેવ અને નવ પ્રતિવાસુદેવા. તીથ કર ભગવ ંતે ધમ સામ્રાજ્ય સ્થાપે છે, ચક્રવર્તીએ ભરતના છએ ખંડની સાધના કરી પેાતાની આણા વર્તાવે છે, પ્રતિવાસુદેવ વાસુદેવની પૂર્વે જન્મ લે છે અને ત્રણ ખંડ પૃથ્વી સાધે છે, પરન્તુ છેવટે વાસુદેવ તેના વધ કરી તેની જીતેલી પૃથ્વીના સ્વામી બને છે અને ખળદેવ હુ ંમેશા વાસુદેવના વડીલમ જ હોય છે. તે વાસુદેવની સાથે જ રહે છે. વાસુદેવ અને પ્રતિવાસુદેવ નરકગામી હોય છે, બળદેવ સ્વ યા તા મેાક્ષગામી હોય છે, ચક્રવર્તી પશુ સંસાર ન છેડે તે મેાક્ષગામી તથા સ્વગામી હોય અને સંસાર ન છેાડે તેા નરકગામી થાય. તીથંકર પરમાત્મા તાસિદ્ધિસુખના જ લાક્ડા હાય છે. ચાલુ અવસર્પિણી કાળમાં બ્રહ્મદત્ત અને સુભ્રમ નામના એ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com