________________
દોને સંગ મીલન હૈ, જયું જલ રસ જલમાંહિ પરમ ગુરૂ છે ૮ કિરિયા મગનતા બાહિર દિખત જ્ઞાને શકિત જસ ભાજે, સદ્દગુરૂ શીખ સુતે નહિ કબહું સે જન જૈનને લાજે પરમ ગુરૂ ૯ તત્વ બુદ્ધિ નિજકી પરીણતી હૈ, સકલ સૂત્રકી કુંચી, જગજસ વાદ વધે ઉનહિકે જેને દશા જસ ઉંચી છે પરગુરૂ ૧૦
શ્રી આત્મભાવના પદ, દે ભાઈ મહા વિકલ સંસારી, દુખિત અનાદિ મોહ કે કારણ રાગદ્વેષ ઉરધારી દેખભાઈ. એ ટેક હિંસારંભ કરત સુખ સમજે, મૃણાલ ચતુરાઈ. પરધન હસ્ત સમરથ કહાવે, પરિગ્રહ વધત બડાઈ યાતે હેતે ઓરકી ઔર, શુભ કણ દુ:ખદાઈ. તે દેખભાઈ ! ૨. વેગાસન કરે પવન નિરોધે. આતમ દ્રષ્ટિ ન જાગે; કથની કથન મહંત કહાવે, મમતા મૂલ ન ત્યાગે દેખભાઈ ૩ો આગામ વેદ સિદ્ધાંત પાઠ સૂણે, હિયે આઠમદ આણે જાતિ લાભ કુલ બેલ–તપ વિદ્યા પ્રભુતા રૂપે વખાતે દેખભાઈ ૪ જ શું રચે પરમ પદ સાથે, આત્મશકિત ન સૂઝે. વિનય વિવેક વિચાર દ્રવ્યકે, ગુણ પર્યાય ન મુજે દેખભાઈ છે ૫ જસવાલે જસ સુણી સંતેશે, તપ વાલે તપ : ગુનવાલા પરગુન દેશે, મતવાલા મત પોષે: આ દેખે લાઈ જે ૬ ગુરૂ ઉપદેશ સહજ ઉદયામત, એહ વિકતા છે, શ્રીનય વિજય સુજય વિલાસી, અચલ અક્ષય નિધિ લ ટે: ખે ભાઈ ! ૭ .
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com