SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ પરધન ગ્રાહી ચોરતે રે, એક પણે સુખ હેય રે. પ્રા. (૧૦) પર સંજોગથી બંધ છે રે, ૫ર વિયાગથી મોક્ષ; તેણે તજી પર મેલાવ રે, એક પણે નિજ પિષ રે પ્રા (૧૧) જન્મ ન પામ્ય સાથ કે રે, સાથ ન મરશે કોય; દુઃખ વહેચવા કે નહી રે, ક્ષણ ભંગુર સહુ લેય રે. પ્રા. (૨) પારિજાત મરતે દેખીને રે, શેક કરે જન મૂહ; અવસરે વારે આપણે રે, સહુ જનની એ રૂઢ રે પ્રા. (૩) સુરપતિ ચક્રી હરિ બલી રે, એકલા પરભવ જાય તન ધન પરિજન સહુ મિલી રે, કોઈ સખાય ન થાય રે. પ્રા. (૧૪) ગાયક રૂપ હું એક છું રે, રાનાદિક ગુણવંત; બાહ્ય જોગ સહુ અવર છે રે, પાયે વાર અનત રે. પ્રા (૧૫) કરકડું નમિને ગાઈએ રે, દુમુખ પ્રમુખ રૂપિરાય; મૃગાપુત્ર હરિકેશિનાં રે, વહું નિત્ય પાય રે. પ્રા. (૧૬) સાધુ ચિલાતી સુત ભલે રે વળી અનાથી તેમનું એમ મુનિ ગુણ અનુદતાં રે, દેવચંદ્ર સુખ એમરે પ્રા. (૭). ૧ ગણ–સમુદાય. ૨ વિહરતાં ન ટળે જેહ-મુનિને વનમાં સિંહ હાથી આદિ પ્રાણી સામા મલે તે મુનિ મારગ છોડે નહિ. ૩ સખાય–સાથ દેનાર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034966
Book TitleMuni Gun Mahattva Vichar
Original Sutra AuthorN/A
AuthorChampaksagar
PublisherNanchand Parmanand Patani
Publication Year1962
Total Pages126
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy