SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ :૯૫: આત્મહિત શિક્ષાની સઝાય (પ્રાણ ધરીએ સંલેગ રંગ-એ દેશી) જ્ઞાન ધ્યાન ચારિત્રને રે, જે દઢ કરવા ચાહ; તો એકાકી વિહરતા રે, જિન કલ્પાદિ સહાયરે. પ્રાણું એક ભાવના ભાવ, સિવ મારગ સાધન દાવ રે. પ્રા. (1) સાધુ ભણે ગૃહ વાસની રે, છુટી મમતા તેહ; તે પણ ગચ્છવાસી પણે રે, ગણ ગુરૂ પર છે નેહરે. પ્રાણી. (૨) વન મૃગની પરે તેહથી રે, છાંડી સકળ પ્રતિબંધ; તું એકાકી અનાદિને રે, કિણથી તુજ પ્રતિબંધ રે. પ્રાણી. (૩) શત્રુ મિત્રતા સવથી રે, પામી વાર અનન્ત; કાણુ સ્વજન દુમન કિશેરે કાળે સહુને અંતરે. પ્રા. (૪) બાંધે કર્મ છ એકલે રે, ભેગવે પણ તે એક; કિણ ઉપર કિણ વાતની રે, રાગ દ્વેષની ટેકરે. પ્રા. (૫) જો નિજ એક પણું હે રે, છોડી સકળ ૫રભાવ; શુદ્ધતમ જ્ઞાનાદિશું રે, એક વરૂપે ભાવ રે. પ્રા. (૬) આ પણ તું એકલો રે, જઈશ પણ તું. એક; તે એ સર્વ કુટુંબથી રે, પ્રીત કિશી અવિવેક રે. પ્રા. (૭) વનમાં હે ગજ સિંહાદિથી રેર વિહરતાં ન ટળે જેહ; જિણ આસન રવી આથમે રે, તિરું આસન નિશિ છેહરે પ્રા. (૮) આહાર ગ્રહે ત૫ પારણેજી, કરમાં લેપ વિહીણુ; એક વાર પાણું પીવતાં રે, વનચારી ચિત્ત અદીન રે. પ્રા. (૯) એહ દોષ પર ગ્રહણથી રે, પરસંગે ગુણ હેય; Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034966
Book TitleMuni Gun Mahattva Vichar
Original Sutra AuthorN/A
AuthorChampaksagar
PublisherNanchand Parmanand Patani
Publication Year1962
Total Pages126
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy