________________
કરી ગ્રંથાતણું રચના, સ્વ૫ર કલ્યાણને કાજે; અતિ રૂડા તો વિરચી, હૃદયના તે ગુરૂ મારા,
ગુર. ૫ સંવગણશશુમેતેર, ભાદરવા ચોથ સુદિ પક્ષે સુણે ગુરૂ એકચિત્તે રે, બારસા સુત્ર તે કાલે.
ગુરૂ. ૬ એવા ગુરૂ તે સમયે રે, ખમાવે સર્વ જીવોને; મધ્યાહે બાર વાગતા, વિનશ્વર દેહને છોડતાં.
ગુરૂ. ૭ ગુરૂજી પ્રાણથી પ્યારા, સદા મમ ચિત્ત વસનારા; દેવ નર વૃદ વંદનીય, ગુરૂજી સ્વર્ગે સિધાવ્યા.
ગુરૂ. ૮ વ્યથા વિરહાગ્નિની ભારે, કહો ગુરૂ કેમ કરી શમશે? ગુરૂ રંગવિમળકેરે, “કનક' કહે તે ગુરૂ મારા.
ગુરૂ. ૯
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com