________________
પ્રભુ વીરના સિદ્ધાંતમાં, શ્રદ્ધા અતિશય રાખતા, પ્રભુ વીરની આજ્ઞા તુમે, શિરથી સદા સ્વીકારતા,
ગુરૂ મુક્તિવિમળ મુજ હૃદયે વસે | ૪ | એવા અનેક ગુણે કરી, ગુરૂરાજજી તુમે હતા; સર્વ સંધના હૃદયે મૂકી, તુમે સ્વર્ગપુરીમાં ગયા.
ગુર મુક્તિવિમળ મુજ હૃદયે વસે છે પ. એવા ગુરૂજીનું હવે, દર્શન કહો કયાં સંભવે ? સવ સંઘપ્રેમે શિર નમાવે, રંગ કનક' એમ વિનવે, ગુરૂ મુક્તિવિમળ મુજ હૃદયે વસે ૬ છે
( ૨ )
[ રાગ-ગઝલ-કવ્વાલી ] ગુરૂ મુકિતવિમળ રાજા, ગુણો જેના બહુ સારા, નર નારી મલી ગાવે, હૃદયના તે ગુરૂ મારા. ગુરૂ બાલ્ય ગ્રહી દક્ષિા, થયા વિરાગ્ય ભજનારા; બન્યા અનગાર ઉપકારી, હૃદયના તે ગુરૂ મારા.
ગુરૂ. ૨ ગુરૂએ ન્યાય ને વ્યાકરણ, કીધાં કાવ્યો અતિ સાર; કર્યો છંદતણે અભ્યાસ, હૃદયના તે ગુરૂ મારા.
ગુર૩ કમેથી સર્વ શાસ્ત્રોના, થયા પરિપૂર્ણ તે નિષ્ણાત; ગુરૂજી વિશ્વપ્રેમી રે, હૃદયના તે ગુરૂ મારા.
ગુરૂ. ૪
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com