________________
મેવાડના ગુહિલો ૧. આ દેશના વિદ્વાનોમાં સખ્ત મતભેદ
મેવાડના ગુહિલે અથવા ઉદયપુરના રાણાઓની જાતિ વિષે પ્રેફેસર દેવદત્ત ભાંડારકરે અતિ સામર્થ ચર્ચા ઉપસ્થિત કર્યા પછી, અનેક વિદ્વાનોએ તેના સંવાદો અને પ્રતિવાદે પ્રકટ કર્યા છે. ખુદ મેવાડમાંથી મળી આવેલ શિલાલેખો અને ઈતર પ્રમાણોના બળથી પ્રેફસરશ્રીએ ગુહિલોને મૂલ પુરુષ આનંદપુરને વિપ્ર એટલે વડનગરનો નાગર હતો, એમ પ્રતિપાદન કરવાનો પરમ પ્રયાસ કર્યો છે. યુરોપીય પંડિતોએ પ્રાયશઃ તે સિદ્ધાંતને સ્વીકાર કર્યો છે. પરંતુ આ દેશના વિદ્વાનોમાં તે વિષે સપ્ત
q. Journal of the Asiatic Society of Bengal, New Series, Vol. V. pp. 167–187. તથા ગુજરાતી વસંતપત્ર, કાર્તિકેય, વિ. સં. ૧૯૬૬.
2. Vincent Smith's Akbar, The Great Mogal, pp. 84-85.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com