SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ ખીજી શ્રેણી પુ॰ ૬ : 39 - મગધના સર્વ સત્તાધીશ મહારાજા નન્દ તરફથી તેના એકના એક પ્રતિનીધિ તરીકે, ખીજો માગ મે' સ્વીકાર્યાં છે, તે માગે' મગધની સત્તાનુ' સ'ચાલન થઇ શકે તે જોવાને હું... આતુર છું, આ માટે જ મે* તમને મારા સમાન ભાગીદાર માની અહિં' બહુમાનપૂર્વક મક્યા છે. ’ મંત્રીશ્વરની વાણીનું તેજ ચેામેર પ્રકાશ પાથરતું ગયું. શૂન્યની જેમ ભદ્રવીયં આ બધુ' સાંભળતા રહ્યો. એના જીવનમાં આ બધું એને પહેલ-હેલુ સાંભળવા મળ્યુ, આત્માને ધન્ય માનતા તે હજુ મગધના આ મહાન્ સુસ્તી મંત્રીને જોતા જ રહ્યો. • સેનાધિપતિ ! મગધની સતાની સાથે કાયમી સુલેહ, શાંતિ અને વિશ્વાસ આ માગે જળવાઈ રહેશે ! એ યાદ રાખજો કે, સમૂહરાજ્ગ્યા અને અમે સરખાજ છીએ: તમારા સ્વમાનના હક્કને પીખી નાંખવાના અમને એધિકાર નથી એમ કરવાનું ઘમંડ પણ અમે રાખ્યું નથી.’ બાકી જો રકતપાત દ્વારા અમારી ૫સેથી સત્તા ઝુંટવી લેવાની તમારી નેમ હાય તેા તે માટે પણ અમે તૈયાર છીએ; અમારી પાસે સૈન્ય છે, તાકાત છે, અને ધનદના કુબેર ભંડાર પણ છે. અમે માનીયે છીએ કે, જે પુણ્યે ગઈકાલના નાપિત ગણાતા વેશ્યાપુત્ર નન્હને મગધનું પાયતખ્ત આપ્યું તે પુણ્ય નન્દની સત્તાને સહાય કરવાને જીવન્ત છે. ખેલે નિર્ણય કરી ? મહામંત્રીના શઠ્ઠામાંથી માગના તણખા ઝરતા રહ્યા, મોન તેાડી સેનાષિપતિ ભકૂવીયે કરી કીધુ, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com "
SR No.034959
Book TitleMantrishwar Kalpak
Original Sutra AuthorN/A
AuthorKanakvijay
PublisherLabdhisurishwar Jain Granthmala
Publication Year1947
Total Pages44
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy