SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ બીજી શ્રેણઃ પુ૬૯ ૩૩ સુધીના પરસ્પરના વેર-ઝેર ભૂલી, મગષના દુશ્મનની મહામે ઊભા રહેવાને તૈયાર થવાની સ્થિતિ આપણે માટે આજની ઘડિયે અનિવાર્ય બની છે.” મારા મંત્રીશ્વર ! તમારા પર અમે અન્યાયની ભડામાર ઝડીઓ વરસાવી છે. એ પાપનું પ્રાયશ્ચિત્ત અત્યારે અમે ભેગવી રહ્યા છીએ. મગધની સત્તા હામે ગણરાજ્યોએ આજે ઉઘાડે છોગે બળ ઉઠા છે. તમારા જેવા મહાન પુણ્યવાન મંત્રીના આત્મબલ પર હજુ અમને વિશ્વાસ છે કે અમે અમારી સત્તાના ડગમગતા સિંહાસનને અચલ બનાવી મગધના રાજ્યતખ્ત પર નંદવંશને વિજયધ્વજ ફરકાવી શકીશું.' કપકની સજજનતા, પિતાના માલીકની પાસેથી આ શબ્દ સાંભળતાં અકળાઈ ઉઠી. ક્ષણભર એના માથા પર જાણે વીજળી પસાર થતી હોય એમ એ મૂઢ બની શૂન્ય થઈ ગયો. એ બોલે, શબ્દોમાં પર્વત ફાડી નાખે તેટલું શૌર્યું હતું, વાણીના પ્રવાસે વિદ્યશૂતિને થંભાવી દીધી. એની શબ્દગંગામાં હદયને સાચે સેવકભાવ અને સ્વામિનું વાત્સલ્ય ઉભરાતું હતું. બે શબ્દોમાં એણે કહી દીધું, “રાજન ! મગધના સમ્ર ની સેવા એ મારું જીવનવ્રત હતું અને છે. શ્રી જિનેશ્વરદેવ જેવા તારક પરમાત્માને સેવક ગણુતે ક૭૫ લેહીના એકે એક છેલા બિન્દુ સુધી મગધના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034959
Book TitleMantrishwar Kalpak
Original Sutra AuthorN/A
AuthorKanakvijay
PublisherLabdhisurishwar Jain Granthmala
Publication Year1947
Total Pages44
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy