SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ जावज्जीवं गुरुणो, सुद्धमसुद्धण वावि कायब्वं । वसहा वारस वासा, अद्वारस भिक्खुणो मासा ॥५६॥ (यावज्जीव गुरोः, शुद्धाशुद्धन कर्त्तव्यम। वृषभा द्वादश वर्षाणि, अष्टादश भिक्षोर्मासान् ।) (૫૬) જીવનપર્યત ગુરુની રક્ષા પરિસ્થિતિ અનુસાર યુદ્ધ વા અશુદ્ધ આહારાદિ વડે પણ કરવી જ જોઈએ, તેમજ વૃષભસ્થાનીય વડીલેની બાર વર્ષ સુધી, ને ભિક્ષુ સામાન્ય સાધુની અઢાર માસ સુધી રક્ષા–સેવા કરવી. ... मसिवे ओमोयरिए, रायपउठे भए य गेलने। . . एममाकारणेहि, आहाकम्मा जयणाए ॥५७॥ : (अशिवेऽवमोदरिके (दुर्भिक्षादिके), राजप्रद्विष्टे भये च ग्लान्ये। इत्यादिकारण-राधाकर्मादि(सेवन) यतनया ॥ L(૫૭) અશિવ (રેગાદિ ઉપદ્રવ હોય, દુકાળ પડે હેય રાજા પ્રષ્ટિ થયે હેય, કે ચેર આદિને ભય હાય, બિમારીની અવસ્થા હેય, ઈત્યાદિ સંજોગોમાં યત્નપૂર્વક આધાકર્મ આદિનું સેવન અપવાદે થાય છે. बओ सिद्धते वुत्त-(यतः सिद्धान्ने प्रोक्तम-) का चिय जयणाए, मच्छररहियाण उज्जमताण । बणजत्तारहियाणं, होह जइत्तं जईण सया ॥५८॥ (काल एवं यतनया, मत्सररहितानामुद्यमवतानाम् । । अनयात्रारहिताना, भवति यतित्वं यतीनां सदा ॥) * (૫૮) કારણ કે સૂત્રમાં ફરમાવ્યું છે કે હરહંમેશ માત્સર્ય‘હિત, સંયમમાં ઉદ્યમયુક્ત, યાત્રાથી રહિત એવા સાધુ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034958
Book TitleManidhari Jinchandrasuri
Original Sutra AuthorN/A
AuthorAgarchand Nahta, Bhanvarlal Nahta
PublisherPaydhuni Mahavirswami Derasar Trust
Publication Year1954
Total Pages88
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy