SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિષ્ઠિત થએલ શાંતિ જિનાલયના શિખર પર સુવર્ણના દંડ કલશ અને વિજા મહોત્સવ પૂર્વક આપ્યા. સાધ્વી હેમદેવીગણિનીને પ્રવતિની પદ આપ્યું. ત્યાંથી વિહાર કરી ક્રમશઃ મથુરા પધાર્યા. ત્યાંની યાત્રા કરી, સંવત ૧૨૧૭ ના ફાગણ શુદિ ૧૦ ને દિને પૂર્ણદેવગણિ, જિનરથ, વિરભદ્ર,વીરનય, જગણિત, જયશીલ, જિનભદ્ર અને નરપતિ (શ્રીજિનપતિસૂરિ) ત્યાં મહારાજા કુમારપાળને ઉપદેશ આપ્યાનો ઉલ્લેખ મળી આવે છે. અમારા સંગ્રહના શ્રીવાદિદેવસૂરિચરિત્રમાં ત્રિભુવનગિરિના દુર્ગમાં રક્તવત્રવાદીઓને પરાજિત કર્યાનું વર્ણન છે. ગુર્વાલીના કથનાનુસાર સં. ૧૨૪૪માં જિનપતિસૂરિજીના અધ્યક્ષ પદે એક સંધ નકલ્યો હતો, તે સમયેયભદ્રાચાર્ય પાસે અનેકાંતજયપતાકા અને ન્યાયાવતાર આદિ ન્યાયગ્રંથને અધ્યયન કરનારા શિલસાગર અને સોમદેવ મુનિ પણ ત્રિભુવનગિરિથી સ્થાનીય સંધસહિત આવીને પૂત્ર્યશ્રીની આજ્ઞાથી તે સંધમાં સમ્મિલિત થયા હતા. + અમારા સમ્પાદિત ઐતિહાસિક જનકાવ્ય સંગ્રહમાં પ્રકાશિત શ્રીજિનપતિસૂરિ ગીતદ્વયમાં દીક્ષા સં. ૧૨૧૮ના ફાગણ વદિ ૧૦ને નિર્દેશ છે, પરંતુ ગુર્નાવલીમાં બે સ્થળે ઉપર્યુક્ત તિથિ દર્શાવેલ હોવાને કારણે તેમજ પ્રસ્તુત છવનકથાને મુખ્ય આધાર ગુર્નાવલી હોવાથી અમોએ એ તિથિને પ્રાધાન્ય આપેલ છે. * સ. ૧ર૪પમાં લવણખેટકમાં શ્રીજિનપતિસૂરિજીએ એમને વાચનાચાર્યપદ વડે વિભૂષિત કર્યા હતા. * મથલના વિક્રમપુરનિવાસી માહૂ યશવર્ધનની ભાર્યા સૂવદેની કુક્ષિથી સં. ૧૨૧ન્ના ચિત્ર વદિ ને રોજ જન્મ્યા. જન્મનામ નરપતિ' હતું. સં૧૨૧૭ના ફાગણ સુદિ ૧૦ના રોજ જિનચંદ્રસૂરિજી પાસે ભીમપલ્લીમાં દીક્ષા ગ્રહણ કરી,ને સર્ષ સિદ્ધા તેનો અભ્યાસ કર્યો. - સં. ૧રર૩ના કાર્તિક સુદિ ૧૩ને રોજ બર્બરકપુરમાં જય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034958
Book TitleManidhari Jinchandrasuri
Original Sutra AuthorN/A
AuthorAgarchand Nahta, Bhanvarlal Nahta
PublisherPaydhuni Mahavirswami Derasar Trust
Publication Year1954
Total Pages88
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy