________________
મોંગલ જીવન કથા.
નાએ તલવારના ખેલે પણ ખેલ્યાં છે-હજારા વિલાસે પશુ ભાગળ્યાં છે; અરે જેનાં કેટલાંક બાળકે નિરક્ષર ભટ્ટાચાર્યાં પણ થયાં છે, જ્યારે કેટલાંકે તે વિદ્યાના ક્ષેત્રમાં અદ્વિતીય કાર્યો કર્યા' છે; કેટલાંકે જર, જમીન અને જેરૂને માટે માથાં પણ મેલ્યાં છે અને કેટલાંકે તેના તૃણવત્ ત્યાગ પણ કીધે છે; કેટલાંક વિલાસેામાં લપટાયા પણ છે અને કેટલાંક સાધુતાની શ્રેષ્ઠતાએ પણ પહોંચ્યાં છે. આવી વિચિત્રસ્વરૂપી ગુજરાતના એક ત્યાગી અને વિદ્વાન્ મહાજનની આ રેખામાં જીવનકથા છે.
‘ વડાદરા ’ રાજ્યમાં ‘ મ્હેસાણા ’ ગામની પાસે એક ‘ લીંચ ’ નામનુ′ ગામડું છે. એની વસ્તી ત્રણ હજારથી વધારે નહિ · હાય. એની સુંદરતામાં પ્રાકૃતિક સુંદરતા સિવાય માનવકૃત સુંદરતા કાંઈ જનથી એમ કહેવાય. હિંદુસ્તાનનાં ગામડાં એટલે કાંઇ સુઘડ, સ્વચ્છ અને સગવડતાવાળાં સુરાપનાં ગામડાં નહિ. પણ શહેરામાં વસતા ભૂખ્યા વરૂથી પાયમાલ થયેલા દુ:ખી ઘરના એક સમુદાય, જેમના આરેાગ્ય માટે ત્યાં મ્યુનિસીપલીટી હાતી નથી, જેમની કેળવણી માટે સામાન્ય નિશાળ કરતાં કાંઈ વધારે હાતુ નથી, જેમના જીવનમાં ઉત્સાહ ભરવા માટે ક્લા કે પ્લે-ગ્રાઉન્ડા હાતાં નથી, જેમના જીવનની મેાને માટે બાગબગીચા કે કેઈ અન્ય વસ્તુઆ ડાતી નથી. ફક્ત કુદરતની જ મહેરબાનીથી જીવતા આવા ગામડામાંથી પણ જેમ કાદવમાંથી કમળ થાય તેમ મહાત્માઓ પેદા થાય છે. એમનાં આરેાગ્ય, કેળવણી અને
'
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com