________________
મગલ કવન કથા.
ગુણવંતી ગુજરાત અમારી ગુણવંતી ગુજરાત, નમીએ નમીએ માત ! અમારી ગુણવંતી ગુજરાત; મીઠી મનહર વાડી આ હારી નંદનવન શી અમોલ, રસ ફુલડાં વણતાં વણતાં ત્યાં કરીએ નિત્ય કલોલ. અમારી સત મહત્ત અનત વીરોની વહાલી અમારી માત, જય જય કરવા હારી જગતમાં અર્પણ કરીએ જાત.
અમારી ગુણવંતી ગુજરાત.” એ જ કવિ ખબરદારની રસભરી કવિતાની માનીતી રસવંતી ગુજરાત અને આજની પિતાના નવકુસુમ જેવા કમળ બાળકની સામે મુખેની કુરબાનીઓથી શૌયવંતી બનેલી “ગુજરાત” જેનાં સંતાને એક વખત નમાલાં, સુકેમળ અને ભીરુ ગણાતાં હતાં એ જ ગુજરાત. અને આજે સમયધર્મની હાકલ પડતાં અનેક મોંઘા પુત્રોની કુરબાની આપનાર પણ એ જ ગુજરાત કે જેના ખોળામાં જેનાં સંતા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com