SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રથમ પરિચ્છેદ २८ ॐ ही भगवति भगमालिनी चलचल भ्रामयपुष्पं विજરા વિશય વા તથા ___ २९ ॐ नमो भगवते मकरकेतवे पुष्पधन्विने प्रतिचालितसकलसुरासुरचित्ताय युवतिगर्भवासिने ही गर्भचालय चालय યાદા એ મોથી ૨૧ વાર માટેલું ગરમ દુધ પીવું. Rો છે આ લઘુશાંતિના મંત્રને જપત્ર ઉપર સંકલ્પ સહિત લખીને પથારીના ઓશીકાની જોએ નીચે રાખવે. __३१ गंगातीरे वसेत्काकी चरते च हिमालये । तस्याः पक्षच्युतं तोयं पाययेच ततः क्षणात ततः प्रसूयते नारी काक િયથા આ મંત્ર એકશ્વાસે બોલતાં બોલતાં જ્યારે થાકી જવાય, ત્યારે તે ઇચ્છાશકિતથી સિદ્ધ કરેલું પાણી તેણીને પાઈ દેવું. - ૩ર અને ઉપલેટ, વરીયાળી, મીંઢળ તથા હીંગથી સિદ્ધ કરેલ* તેલમાં કપડું બળી ગુહ્ય સ્થાન ઉપર મૂકવું. - ૩૩ અને ડાંગરની જડની ચટણીથી સિદ્ધ કરેલું ઘી ગુહા અંગની અંદર પડવું તે તરત સુખસમાધિપૂર્વક સંતાનને પ્રસવ થાય છે. (આ બધા ઉપાયોમાંથી જે તરત બની શકે તે ઉપયોગમાં લેવા.) ઓર ન પડતી હોય તે તેને ઉપાય કડવી તુંબડી, કાળા સાપની કાંચળી, ચેકમી હીંગ અને * લખેલી દવાઓને પાણી સાથે વાટી બારીક કરી તેલ કે ઘી જે લખ્યું હોય તેમાં નાંખી પાણી બળી જતાં એકલું ઘી કે તેલ બાકી રહે. એટલે ઉતારી ગાળી લેવું તે સિદ્ધ કરેલું ઘી, તેલ કહેવાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
SR No.034955
Book TitleMahimla Mahodaya
Original Sutra AuthorN/A
AuthorBalvijay Maharaj
PublisherJain Patra Office
Publication Year
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy