________________
મહિલા મહાદય.
૧૪ ગુ’દીનાં ૨૧ પાંદડાં પાણીમાં ચાળી પાઇ દેવાં. ૧૫ ભમરડા દૂધેલીના વેલાની ઉછાંણી કરી નાભિ ઉપર મૂકવી ને પ્રસવ થતાં જ ઉપાડી લેવી.
૩૬
૧૬ બીજોરાની જડ, જેઠીમધ, મધ અને ઘી પીવું. ૧૭ ચણાઠીનું મૂળ લઇ તેના સાત કકડા કરી તેનાં સાત સાત પાંદડાં સાથે કમર ઉપર બાંધવાં.
૧૮ કાળીપાઠ, કજીયાળી, ( જેની ડાળ છાપર ઉપર નાંખવાથી કછચા:થાય છે તે ), અરડુસી, અને ધોળા અંઘાડી એએની જડાને જુદી જુદી વીંટી નાભિ, બસ્તિસ્થાન (પેડુ ), અને જનનેદ્રિય ઉપર લેપ કરવા.
૧૯ ફાલસા અને સાલપુરપાટીના જુદો જુદો લેપ ઉપર કહેલી જગાએ કરવા.
૨૦ અરડુસાની જડને નેાતરી રાખેલી હોય તે ) કેડ ઉપર આંધવી.
(
૨૧ કાળીપાટને જનનેન્દ્રિય ઉપર મૂકવી.
૨૨ કજીયાળી ( કલહાગારી-રાડાગારી-કકાસણી ) ના મૂળને જળની કાંજીના ( ખાટા ) પાણીથી વાટી પગાના તળીએ લેપ કરવા.
૨૩ અરડુસાની જડના નાભી, પેડ઼ ને જનનેન્દ્રિય ઉપર લેપ કરવા.
૨૪ ધણીના જમણા પગના અંગુઠા ધાઈને પીવા.
૨૫ ઘરના ટાંકાના પાણીથી ઘરના ધુંમસ (ચૂલ્હા ઉપર ધૂમાડાનાં બાઝેલાં ખાઉવાં. ) પાવાં.
૨૬ પોતાનાં જ ટાંકાના પાણી સાથે હીંગ અને સિંધાલૂણ નાખી પીવુ.
२७ मुक्ताः पाशाविपाशाथ मुक्ताः सूर्येण रश्मयः । मुक्तः सर्वभयाद्गर्भ एह्येहि मारिच स्वाहा ॥
આ ચ્યવન મંત્રથી પવિત્ર પાણી મંત્રિત કરી પીવું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com