SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬ મહિલા મહેાય. o અર ગર્ભમાં હતા તે વખતે પોતાના જાખ ( સાથળ ) ઉપર એક યુક્તિવડે સુંદર ફૂલ કાતરી લીધુ. એ વખતે ખાદશાહ હુમાયૂ આવ્યા અને બેગમને પૂછ્યું કે- આ, શું કરે છે? ’ તેણીએ જવાબ આપ્ટે - મેં મારા પગ ઉપર આ સુંદર ફૂલ એ માટે મનાવ્યુ છે કે જે મારે પુત્ર થશે તેને પણ આ જંગેએજ ફૂલ ( આવુ ંજ ) થશે. ’ અને થયું પણ તેમજ, કે જ્યારે અકબર જન્મ્યા ત્યારે તે જગાએ તેવુ જ ફૂલ જોવામાં આવ્યું હતું. શૂરવીર શિવાજી મહારાજનું જીવન પણ આ વાતની જ સાક્ષી આપી રહેલ છે. શિવાજીના પિતા શાહુરાજા તરૂણાવસ્થાના પ્રારંભથી જ માટી મેાટી લડાઈચામાં જોડાયા હતા, તે વખતે તેમની રાણી પણ સાથે જ રહી મહાન યુદ્ધો જોઇ, ભાગ ઇને અનેક સંકટો સહન કરી સુદૃઢ બની હતી. જે વખતે શિવાજી ગર્ભ માં હતા, તે પ્રસ ગે પણ રાણી વીરતા-ધીરતા સહનશીળતાયુક્ત ગર્ભ પાળતાં એક લડાઈની અંદર કેદમાં પક ડાયાં હતાં, છતાં તે વીરમાતા હંમેશાં પ્રા ના કરતી હતી કે— “ મારા પુત્ર શૂરવીર, સંગ્રામમાં વિજયવંત નીવડી, સ્વદેશ સ્વધર્મ સંરક્ષણ કરી, મારા શત્રુએ આપેલા કષ્ટના અદ્દલા લઈ વૈર પૂર્ણ કરા. ” ઘેાડા વખત પછી શિવાજીના જન્મ થયા અને મોટા થતાં તે સંકલ્પમળના પ્રભાવથી મહાન્ વીરમણુિ, અડગ, સ્વદેશ-વધર્મ રક્ષક, રિપુભક્ષક નીવડી તેણે પોતાનુ હિંદના ઇતિહાસપત્રમાં સુવર્ણના અક્ષરાથી અમર નામ કર્યું. તેમજ પંજાખની અંદર ગુરૂ તેજબહાદુર કે જે હિંદુધર્મ રક્ષણકર્તા તરીકે વિશ્વવિખ્યાત થયેલ છે– એટલુ જ નહીં પણ ધર્મ રક્ષણાર્થે મહાન્ કષ્ટ સહન કરી તે મણે છેવટે પેાતાના પ્રાણની આહૂતી આપી હતી. એ નરરત્ન જ્યારે માતાના ગર્ભમાં હતા, ત્યારે તેમના પિતાએ પટનામાં સગર્ભાદેવીને છેાડી જવા ધાયું, તે વખતે કહ્યું હતું કે— “ પ્રિયા ! તમને સાથે લઈ ચાલવાથી બહુ તકલીફ પડશે; કે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
SR No.034955
Book TitleMahimla Mahodaya
Original Sutra AuthorN/A
AuthorBalvijay Maharaj
PublisherJain Patra Office
Publication Year
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy