________________
પ્રથમ પરિચ્છેદ.
ગોટલીમાં દાખલ કરી સંસ્કાર સહિત તેને વાવેલ હોવાથી કેવડાને પ્રભાવ તે આંબાના ઝાડથી પેદા થતી તમામ કેરીઓમાં પ્રવર્તે છે. કેઈપણ ઝાડને સારા સ્વાદવાળાં ફળ ન આવતાં હોય તો તેના થડમાં અથવા બીજમાં ઉત્તમ સંસ્કાર પિષવામાં આવે છે, તે સર્વવિદિત છે. મુંઝની દેરી ઉપર વળગેલી માખીઓની હઘારને સંસ્કાર આપવાથી કુદીને, ગાયની પહેલા દિવસની વાછડીના છાણને સંસ્કાર આપવાથી કણેરનું ઝાડ, અરડૂસીને સંસ્કાર આપવાથી મગરને છેડ અને એક ગુલાબના છોડમાં સંસ્કાર આપવાથી પાચે રંગનાં ગુલાબ પુષ્પ પેદા થાય છે. ઘોડીના ગર્ભાશયમાં સંસ્કાર કરવાથી જે રંગને વછેરે વછેરી ઉત્પન્ન કરવા હોય તે થઈ શકે છે, એટલું જ નહિ પણ ડાબા જમણા કાનના પણ ઈચ્છીત ભિન્ન થઈ શકે છે. પરંતુ તે બધું જતુ સમયના સંસ્કારથી પ્રાપ્ત થાય છે. મેથી શિયાળામાં જ સારી ઉગે છે, જો કે તેને બીજી મસમમાં માથાકૂટ કરી ઉગાડી શકાય પણ તે સારી નીપજે જ નહીં. મkઈને માડ ફાગણમાં વાવવાથી ઊગે છે પણ ન્હાનાં મકાયાં લાગે છે, પરંતુ તેજ મકાઈ આષાઢ માસમાં વાવવામાં આવતાં હાથ ભરનું મકાયું લાગે છે, માટે જીતુ વખતે જ સંસ્કાર આપવાનું લક્ષ રહે તે બેશક પૂર્વવત વિરપુત્ર અને સુલલિત બાળીકાઓ પ્રાપ્ત થઈ શકે જ.
કૃષ્ણ મહારાજ જ્યારે ગર્ભમાં હતા, ત્યારે વસુદેવજીએ અને દેવકીજીએ સંકલ્પ કરી સંસ્કાર આપે હતું કે “કસે મારાં છ બાળકો માય છે પણ આ બાળક બચી કંસને મદ ઉતારે તે થાઓ; કારણ કે અઈમરા મુનિયે કંસપત્નિ
જીવયશાને મદ ઉતારવા કહેલું હતું કે જેને તું રમાડે છે તેને જ સાતમે ગર્ભ તારા ધણીને નાશ કરનાર થશે.” એ સંકલ્પ સંસ્કારથી તેમજ થયું હતું. અકબરની માતાએ અક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com