________________
પ્રથમ પરિચ્છેદ.
તુસ્નાન પછીને વિધિ–
ચોથે દિવસે ન્હાવું તેને તુસ્નાન કહે છે. અને રડતુદાન આપવાને સમય પણ તેજ છે. ઋતુનાનાંતર સાફ કરી, સુંદર વસ્ત્રો પહેરી, દાગીના ધારણ કરી, કપાળમાં તિલક કરી,સર્વથી પહેલાં હનુમતી સ્ત્રી પોતાના પતિનું આનંદપૂર્વક મહ જુવે એ મંગળ ફળદાયી રીતિ છે. મતલબ એ જ છે કે અનુસ્નાન કર્યા પછી જેવા પુરૂષનું મોં જુવે તેવાં સંતાન પ્રાપ્ત કરે છે, માટે પહેલાં પતિનું મોં જોવું, એહિતરૂપ છે. જે ભર્તાર એ સમયે ત્યાં ન હોય તે વ્હાલા દીકરાનું અથવા તે પિતાના કેઈ ગુણવંત સંબંધી હોય તેનું મોં જોવું, અને એમાંના દૈવગે એકે જન પાસે હાજર ન હોય તે દર્પણની અંદર પતાનું જ હે જેવું, અથવા તે કઈ સત્પરૂષની સુંદર છબીઓ હોય તેમને ચહેરે છે અને હંમેશાં જોતી વખતે તથા હરતી ફરતી તમામ વખતે એજ ધ્યાન ધરવું કે-“મને મને હર રૂપગુણવંત સંતાન થાઓ.” એવા સંકલ્પ કરવાથી ઉમદા સંતતી થાય છે. કહ્યું છે કે –“ જનક રીયાચનં ત્રત્તર પ.પતિસંગ સમય, અને તે પછી પણ જે પુરૂષનું ચિંતવન કરવામાં આવે તે પુરૂષના ચહેરા સમાન ઈચ્છા કરનારી, સંતતીને લાભ મળે છે. શયન ચિકિત્સા –
તુમતી સ્ત્રી સુંદર વસ્ત્રાલંકાર, તિલક, તાંબૂલ, સુગંધિ પદાર્થોસહ હેવી જોઈએ. મનપસંદ ક્ષીરજન કરેલું તથા પવિત્ર પ્રસન્નતાપૂર્ણ હદય હેવું જોઈએ અને તે પછી હાસ્યવિલાસાદિયુક્ત પતિની ભેટ યોગ્ય સમય લેવાય તે મનકામના સફળ થાય છે.
હમેશાં સ્મરણમાં રાખવું કે-પર્વતિથિ, તેમાં પૂર્ણિમા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com