________________
સપ્તમ પરિચ્છેદ. પહેલાં લાંબે વિચાર કરી લાભ–હાનિ સમજી પગલું ભરવું. પગલું ભર્યા પછી વિશ્ન આવ્યું પાછું હઠી મન તનની નબળાઈ બતાવી નબળાઈ બતાવવી નહીં. પણ વિશ્વની પરવાર ન રાખતાં ધારેલી ધારણા સફળ કરવી.
૧૫ કુટુંબનું પાલન પોષણ કરવામાં કાયર હેય તેને જીવતે જ મરેલા માન.
૧૬ સ્ત્રી, બાળક, રેગી, નેકર, પશુ, સજજન, ધન અને વિદ્યાની સદા સંભાળ રાખી કાળજીવંત કરવું.
૧૭ ધર્મનું રહસ્ય મેળવી ધર્માત્મા બનવું.
૧૮ ગુરૂ, વડીલ, અમલદાર, રેગી, મડદાને તથા તપસ્વી અને સ્વારી કરેલાને રસ્તે આપે.
૧૯ શિંગડાવાળાથી છ હાથ, ઘોડાથી ૧૦૦ હાથ, હાથીથી હજાર હાથ અને દુર્જનથી વિશેષ દૂર રહેવું.
૨૦ વૈરી ગમે તેટલી લાભનીવાત કહે, લટપટ કરે, લાલચ આપે, તે પણ તેને કદી વિશ્વાસ કરે નહીં, તેમ તે વાતથી - બેદરકાર રહેવું નહીં,
૨૧ ધન લેતી દેતી વખતે સાક્ષીદાર રાખવા કે લખાણ કરાવી લેવું દેવું. - ૨૨ પાંચ રૂપિયામાં પડોસીથી અને ૨૫ રૂપિયામાં મિત્ર-નાતેદારથી બગાડી બેસવું નહીં. - ૨૩ બનતાં લગી માંહે માંહેના કામમાં વધારે લેણકરવી નહીં.
૨૪ અજાણ્યાની વાત પર ઈતબાર રાખવે નહીં.
૨૫ પુસ્તક, ધન અને નવેઢા યુવાન સ્ત્રી અન્યના પરાધીનતામાં ન ઍપતાં સ્વાધીનતામાં રાખવાં.
૨૬ અલંકાર, અધિકાર, પુરૂષાર્થથી જેટલી શોભા મળતી નથી તેટલી શોભા ભલાઈથી મળે છે.
ર૭ શાસ્ત્રને ઘટતે અભ્યાસ કર્યા વિના ધર્મનિર્ણય,
કહે, લટક
ના કદી વિશ્વ
- બેદરકાર રર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com