________________
૧૨ મહિલા મહદય.. વિવાદ વધવાની જગાએ મૈન ધારણ કરે, શીળ આભૂષણથી શરીરને શેભાવે, અને જેમ બને તેમ પરમાત્માના વચનનું રહસ્ય સમજી તે હુકમ મુજબ ચાલી અમલમાં ભે, કે જેથી જીવન સફળ થાય, આર્ય ક્ષેત્ર, સુકુળમાં જન્મ, સુદેવ, સુગુરૂ, સુધર્મ સેવન, વગેરેને એગ વારંવાર હાથ લાગનાર નથી કર્યું તે ખરું ને કરવું તે વાયદા ઈત્યાદિ સમજી સર્વ જીવને સુખ થાય તેમ ધર્મનું શિક્ષણ મેળવે. ' સામાન્ય નીતિ –
૧ નઠારી સ્ત્રીઓ અને નીચ જનેને સંગ ન કરે.
૨ રાજા, વિદ્વાન, દેવ, ગુરૂ,ભેખધારી સાધુ અને ધર્મની મર્યાદા જાળવવી..
૩ માતા-પિતા-ભાઈ-પતિ, પુત્ર-નેહી વગેરેથી કદિ વિરોધભાવ ન રાખવે.
૪ બાળક, મુખે ને રીશાળ સ્ત્રીની સાથે વિવાદ ન કરે. ૫ એકલાં કયા જવું નહીં, એકલાએ પેટ ભરવું નહીં. ૬ પરપુરૂષના આસન ઉપર બેસવું નહીં. ૭ આળસને તન ત્યાગ કર. આળસ જ દુઃખનું મૂળ છે. ૮ શત્રુના પણ ગુણ ગ્રહણ કરવા. ગુરૂના અવર્ણવાદ ન
બાલવા.
૯ ઘેર આવેલા દુશ્મનને પણ આદરસત્કાર કર.
૧૦ રેગ શત્રુને મૂળમાંથી છેદવાના પહેલેથી ઉપાય હાથ ધરવા.
૧૧ યાચકને માઠું લાગે તેવા તે છડા વચન ન કહેવા.
૧૨ દાનવીર, ધર્મવીર, શૂરવીરની તારીફ સાંભળવીનિંદવાની ટેવ ન રાખવી.
૧૩ દીન હીનજને પર અનુકંપા રાખવી, તેમનું હાસ્ય ન કરવું.
૧૪ સદ ઉદ્યોગમાં સદા સાવધાન રહેવું. કામ કરતાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com